દ્વારકાના જગત મંદિરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ
ભાવિકો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ મંદિરની બહાર પોલીસનો સઘન સુરક્ષા બંદોબસ્ત દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના મંદિરમાં રોજબરોજ અનેક યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલીને લીધે રાતના સમયે બ્લેકઆઉટ જાહેર કરાતા રાતની સમયે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. જોકે હવે બન્ને […]