મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરીને વર્ષ 2080ના નૂતન વર્ષનો કર્યો પ્રારંભ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરીને કર્યો હતો. ત્યાર બાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિતના દેવોની પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા અને પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષની હ્રદયપૂર્વક શુભકામનાઓ આપતા […]


