રાજકોટમાં યોજાયેલા ડાયરામાં ખુરશીઓ ઉછળી, અસામાજિક તત્વોનો આતંક
રાજકોટના ડાયરામાં બની ઘટના ડાયરામાં ખુરશીઓ હવામાં ઉછળી અસામાજિત તત્વોનો આતંક રાજકોટ: ગુજરાતમાં આમ તો લોકો ડાયરો અને ભજનના શોખીન હોય છે. લોકોને ડાયરાઓમાં જવું પણ વધારે ગમતું હોય છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ત્યાં તો લોકો તો ડાયરાના દિવાના હોય છે પરંતુ ક્યારેક અસામાજિક તત્વોનો આતંક પણ જોવા મળતો […]