ગુજરાતમાં શાળા સંચાલકો જુનના અંત સુધીમાં ફાયર NOC નહીં મેળવે તો સ્કુલની માન્યતા રદ કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં ઘણીબધી શાળાઓમાં ફાયરની એનઓસી નહીં હોવાથી સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી તે શાળાઓના સંચાલકોને આગામી તારીખ 30 જૂન સુધીમાં શાળાઓની એન.ઓ.સી લેવા માટે આદેશ કર્યો છે. જો શાળાઓ દ્વારા ફાયર વિભાગનું એનઓસી લેવામાં નહીં આવે અને ત્યારબાદ જો તેમની સામે કાર્યવાહી થશે તો તેની જવાબદારી સંચાલક […]