ગુજરાતમાં નવા વાહનોનું પાસિંગ અને આરટીઓ નંબરની ફાળવણીની સત્તા ડિલરોને સોંપાશે
અમદાવાદઃ રાજ્યમાં આરટીઓ કચેરીઓમાં વધતા-જતાં વાહનોને લીધે કામનું ભારણ વધતું જાય છે. બીજીબાજુ પુરતો સ્ટાફ નહી હોવાથી પેન્ડિંગ કામગીરીને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે નવા વ્હીકલના પાસિંગને (રજિસ્ટ્રેશન) લગતી સંપૂર્ણ પ્રક્રિયા ડીલરોને સોંપી દેવા તખતો તૈયાર કર્યો છે. ટેક્સ ભરવાથી માંડીને કાગળોની ચકાસણી અને અંતે નંબરની ફાળવણી પણ ડીલરો જ […]


