કેન્દ્રીય-કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 28 ટકાનો વધારો થશે
દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને થશે લાભ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનર્સનું મોંઘવારી ભથ્થુ 28 ટકા વધી શકે છે આ વધારો જુલાઇ સુધીમાં આપવામાં આવે તેવી સંભાવના નવી દિલ્હી: દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સ મોંઘવારી ભથ્થામાં થનારા વધારા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આશા છે કે જુલાઇ સુધી મોંઘવારી ભથ્થુ 28 […]


