ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ, પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
દિલ્હી – આજરોજ 15 મી ડિસેમ્બર દેશના લોખંડી પુરુષ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. ત્યારે પીએમ મોદીએ શુક્રવારે દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદી એ કહ્યું હતું કે તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત અને વધુ અખંડિત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે. તેમની નેતૃત્વ ક્ષમતા […]


