મેંગલુરુમાં ત્રણ બાળકોની હત્યા અને પત્નીની હત્યાનો પ્રયાસ કરનારને કોર્ટે મૃત્યુદંડની સજા ફરમાવી
બેંગ્લોરઃ મેંગલુરુની સ્થાનિક કોર્ટે એક વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારી છે. આરોપીને તેના ત્રણ બાળકોની હત્યા અને તેની પત્નીને કૂવામાં ધક્કો મારીને મારી નાખવાની કોશિશ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. આ ઘટનાને જિલ્લા અને સત્ર અદાલતના ન્યાયાધીશ સંધ્યાએ હિતેશ શેટ્ટીગરને જઘન્ય ગણાવીને આરોપીને હત્યાકાંડ મામલે મૃત્યુદંડની સજા ફટકારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 23 […]