પુષ્પક એક્સપ્રેસ ટ્રેન દૂર્ઘટનમાં મૃત્યુઆંક વધીને 13 ઉપર પહોંચ્યો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પરાંડા રેલ્વે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ અફવા પછી, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ દરમિયાન, સામેથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે ઘણા લોકોને કચડી નાખ્યા. પુષ્પક એક્સપ્રેસ લખનૌથી મુંબઈ જઈ રહી હતી. તે જ […]