વડોદરામાં આવેલું માધ્યમિક શિક્ષણ બોર્ડેનું બિલ્ડીંગ જાહેર હરાજીથી વેચવાનો નિર્ણય કરાયો
વડોદરાઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા આ બિલ્ડીંગને હરાજી કરીને વેચી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને બોર્ડ દ્વારા તેની અપસેટ પ્રાઇસ રુ. 9,88,10,000 જાહેર કરી છે અને હરાજીમાં ભાગ લેવો હોય તેમણે અર્નેસ્ટ મની ડિપોઝિટ પેટે 50 લાખ જેટલી રકમ જમા કરાવી પડશે. શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ ઓનલાઇન ટેન્ડર ભરવાની પ્રક્રિયા […]