માવઠાને લીધે ટામેટાંની આવક ઘટતા અમદાવાદમાં પ્રતિકિલોએ ભાવ રૂપિયા 100એ પહોંચ્યા
અમદાવાદ: રાજ્યમાં ઘણાબધા વિસ્તારોમાં તાજેતરમાં માવઠું પડતા લીલા શાકબાજીને થોડુઘણુ નુકશાન થયું હતું .પણ ટામેટાંના પાકને વધુ નુકશાન થયુ હોવાથી અમદાવાદમાં પણ ટામેટાંના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. એક કિલો ટામેટાંનો ભાવ 100 રૂપિયા થઈ ગયો છે! છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં આવેલા પલટા અને વરસાદી માહોલના કારણે ટામેટાંના ઊભા પાકને મોટાપાયે નુકસાન થયું હોવાનું શાકભાજીના […]