આ તે કેવી મિત્રતા – જાનમાં ન લઈ જતા મિત્ર એ વરરાજા બનેલા મિત્ર પર કર્યો 50 લાખ રુપિયાનો માનહાનિનો કેસ
મિત્રએ જામના ન લઈજતા મિત્ર રિસાયો 50 લાખ રુપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો દોસ્તીની હંમેષા મિસાલ અપાતી હોય છે, મિત્રથી વિશેષ કંઈ હોતું નથી, પણ જો મિત્ર આપણા સાથે દગો કરે ત્યારે કેવું થાય તેવું એક ઉદાહરણ તાજુ જ સામે આવ્યું છે,કે જ્યારે એક મિત્રએ પોતાના ખાસ મિત્રને જાનમાં આમંત્રણ ન આપ્યું અને મિત્ર રિસાયો […]