પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાનો 295 રનથી પરાજ્ય
મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 295 રનથી હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે ભવ્ય જીત હાંસલ કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ 238 રનમાં ઓલઆઈટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બુમરાહે 3, મોહમ્મદ સિરાઝએ 3, હર્ષિત રાણાએ એક, વોશિંગટન સુંદરએ 2 અને નીતિશ રેડ્ડીએ એક વિકેટ મેળવી હતી. પાર્થ […]