તમારા નખ પર આવા નિશાન દેખાય, તો સમજો કે આ વસ્તુની છે ઉણપ
નખ પર નાના ફોલ્લીઓ, સફેદ રેખાઓ, કે ઝાંખા નિશાન ક્યારેક નજીવા લાગે છે, પરંતુ આ ચિહ્નો આપણા સ્વાસ્થ્ય સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. નખ ફક્ત હાથની સુંદરતા વધારવા માટે જ નહીં, પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. ડૉ. સમજાવે છે કે નખ પરના વિવિધ નિશાન અથવા રેખાઓ ક્યારેક વિટામિનની ઉણપ અથવા ગંભીર બીમારી સૂચવી શકે […]