સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને 180 દિવસમાં ડિગ્રી સર્ટી આપવા UGCનો આદેશ
180 દિવસમાં ડિગ્રી નહીં મળે તો યુનિવર્સિટીની અટકાવાશે ગ્રાન્ટ, યુનિવર્સિટીઓ સમયસર પરીક્ષા લેતી નથી અને પરિણામો વિલંબથી જાહેર કરાય છે, એકેડેમિક કેલેન્ડર અનુસાર શૈક્ષણિક કાર્ય કરવા યુજીસીએ તાકીદ કરી અમદાવાદઃ દેશની ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં ખાસ કરીને સરકારી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ મોડી યોજીને તેના પરિણામો પણ વિલંબથી […]


