ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાને લઈને દિલ્હીમાં એલર્ટ- સુરક્ષામાં કરાયો વધારો
દિલ્હીમાં આતંકી હુમલાને લઈને સુરક્ષા એજન્સીઓ એ્લર્ટ મોડમાં આઈએસઆઈના ઈશારે આતંકીઓ કરી શકે છે હુમલો દિલ્હીઃ – દેશમાં થોડા જ દિવસોમાં ગણતંત્રનો પર્વ આવનાર છે જેને લઈને દેશની રાજધાનીની સુરક્ષામાં વધારો કરાયો છે.રાજધાનીમાં ઈન્ટેલિજન્સ બ્યુરોએ 26 જાન્યુઆરીએ આતંકી હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે. આ સંબંધમાં નવ પાનાની દિલ્હી પોલીસ સાથે માહિતી પણ શેર […]