દિવાળી પર દિલ્હીમાં હુમલો કરવાની હતી યોજના, દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અંગે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. હુમલાના મુખ્ય શંકાસ્પદ મુઝમ્મિલે તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે તેણે અને ઉમરે લાલ કિલ્લાની સામે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. તપાસ એજન્સીઓ મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે અને તેના ફોન ડેટાની તપાસ કરી […]


