દિલ્હી હાઈકોર્ટનો આદેશ – 15 માર્ચથી હવે વર્ચ્યૂઅલ નહી પરંતુ કોર્ટરુમમાં થશે સુનાવણી
દિલ્હી હાઈકોર્ટનો ખાસ આદેશ 15 માર્ચથી હવે કોર્ટરુમમાં થશે સુનાવણી દિલ્હી -સમગ્ર વિતલા વર્ષમાં કોરોના મહામારી ચાલી રહી હતી જેને લઈને અનેક સરકારી કાર્યો વર્ચ્યૂલ રીતે કરવામાં આવતા હતા જેમાં કોર્ટની સુનાવણી પણ વર્ચ્યૂલ રીતે કરવામાં આવચતી હતી જોકે હવે આ બાબતે દિલ્હી કોર્ટે ખાસ આદેશ જારી કરી દીધા છે.જે પ્રમાણે હવે વર્ચ્યૂઅલ રીતે કાર્યવાહી […]