1. Home
  2. Tag "delhi liquor case"

કેજરીવાલના મંત્રી કૈલાશ ગહલોત 5 કલાક બાદ ઈડી ઓફિસથી નીકળ્યા, શરાબ ગોટાળામાં થઈ પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હી રાજ્યની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીની દારૂ ગોટાળાને લઈને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. શનિવારે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતને પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. એજન્સીએ તેમને શનિવારે રજૂ થવાના નિર્દેશ આપ્યા હતા. ઈડીના સમન બાદ કૈલાશ ગહલોત ઈડી ઓફિસ પહોંચ્યા હતા.  ત્યાં તેમની પાંચ કલાક જેટલી લાંબી પૂછપરછ […]

કેજરીવાલની ધરપકડ પર જર્મનની ટીપ્પણી સામે MEAએ ઉઠાવ્યો વાંધો, જર્મન રાજદૂત તલબ

નવી દિલ્હી: જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ મામલામાં જર્મન દૂતાવાસના ઉપપ્રમુખ જોર્જ એન્જવીલરને તલબ કરવામાં આવ્યા છે. ભારતે આને દેશની આંતરીક ઘટના ગણાવી છે અને જર્મન પક્ષની ટીપ્પણીઓ પર આકરો વિરોધ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જર્મનીએ કહ્યું છે કે અમે આ […]

શું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે કે દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિશાસન?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના તમામ મંત્રી ભલે વારંવાર કહેતા હોય કે જેલમાં જ સરકાર ચલાવશે, પરંતુ એવી કોઈ સંભાવના દેખાય રહી નથી. બંધારણીય નિષ્ણાતો મુજબ, ઈતિહાસમાં કોઈપણ એવું ઉદાહરણ જોવા મળતું નથી, જ્યારે કોઈએ જેલમાંથી સરકાર ચલાવી હોય. કહેવામાં આવે છે કે જો કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા નથી, તો દિલ્હીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code