લીકર પોલીસી કેસઃ કે.કવિતાની મુશ્કેલીઓ વધી, હવે CBI એ ધરપકડ કરી
                    નવી દિલ્હીઃ એક્સાઈઝ કૌભાંડમાં સીબીઆઈએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની ધરપકડ કરી છે. કે. કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ હતા. બીજી તરફ તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં ED પહેલા જ કે. કવિતાએ ધરપકડ કરી હતી. હવે સીબીઆઈએ તેમની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. આ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

