બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: દિલ્હી-મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર સ્ટીલ બ્રિજ સ્થાપિત કરાયો
અમદાવાદઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બુલેટ ગતિએ દેશમાં અને ગુજરાતમાં આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા નજીક 3000 મેટ્રીક ટન સ્ટીલ બ્રિજનું ઈન્સ્ટોલેશન કાર્ય માત્ર 24 કલાકમાં પૂર્ણ કરી દેવાયુ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેજ ગતિએ તૈયાર થઈ રહ્યો છે. આ કામગીરી અંતર્ગત નેશનલ હાઈવે સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી […]