દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ,આજે ભારે પવન સાથે વરસાદની આગાહી
દિલ્હી: રાજધાની દિલ્હી-NCR સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે સવારે ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે હવામાનની પેટર્નમાં આ ફેરફાર થયો છે. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન રવિવારે […]


