દિલ્હીમાં અનેક પ્રતિબંધો છતા પ્રદુષણ યથાવત, AQI 380થી વધારે
નવી દિલ્હી: એજન્સી દેશની રાજધાની દિલ્હી અને ઉત્તર ભારતમાં પ્રદૂષણની સ્થિતિ બેકાબૂ બની છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા તમામ નિયંત્રણો છતાં શુક્રવારે દિલ્હીનો ઓવરઓલ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 387 નોંધાયો હતો, જે ગુરુવારે 373 હતો. સતત બગડતી હવાની ગુણવત્તાને પગલે દિલ્હીમાં વાહનોની એન્ટ્રી પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં વાતાવરણમાં કોઈ ખાસ સુધારો […]


