દિલ્હી-NCR ‘ગેસ ચેમ્બર’ બન્યું: એર પ્યુરિફાયરની માંગમાં ઉછાળો
નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025 : Pollution દિલ્હી અને NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી જતાં સ્થિતિ વણસી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 500ને પાર કરી જતાં દિલ્હી અને નોઈડામાં GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે. ઝેરી હવામાંથી બચવા માટે હવે લોકો પાસે ‘એર પ્યુરિફાયર’ એકમાત્ર વિકલ્પ રહ્યો હોય તેમ જણાય છે. છેલ્લા બે મહિનામાં એર […]


