CBIએ ભ્રષ્ટાચાર મામલે દિલ્હી પરિવહન વિભાગનાં 6 કર્મચારીઓની કરી ધરપકડ
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈએ દિલ્હી ટ્રાન્સપોર્ટના 6 કર્મચારીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ છે. ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈ એક્શન મોડમાં જોવા મળી રહી છે. હકીકતમાં, દિલ્હી-ગુડગાંવ રૂટ પર દોડતી બસો તરફથી સતત ફરિયાદો આવતી હતી કે દિલ્હી પરિવહન વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારનો ખેલ રમી […]