1. Home
  2. Tag "delhi"

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત

દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો   ગરમીથી લોકોને મળી રાહત વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક દિલ્હી : ઘણા દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની સાથે જોડાયેલા વિસ્તારોને સોમવારે રાહત મળી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગએ પણ ચેતવણી આપી હતી અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી […]

દિલ્લી: પીએમ મોદી અને શરદ પવાર વચ્ચે 50 મિનિટ સુધી બેઠક ચાલી

પીએમ મોદી અને શરદ પવાર વચ્ચે બેઠક બંન્ને નેતા વચ્ચે ચાલી 50 મિનિટ સુધી બેઠક બેઠકના મુદ્દા અંગે કોઈ સ્પષ્ટતા નહી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેઅનેઅને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર વચ્ચે ચોમાસાનું સત્ર શરૂ થતા પહેલા એક બેઠક થઈ જે 50 મિનિટ સુધી ચાલી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં તરફથી આ બેઠક અંગે માહિતી આપવામાં […]

રાજકોટના એરપોર્ટ પરથી દોઢ કિલો સોના સાથે દિલ્હીથી આવેલો પંજાબનો શખ્સ ઝડપાયો

અમદાવાદઃ રાજકોટ એરપોર્ટ પરથી શુક્વારે સાંજે એક શખ્સ દોઢ કિલો સોના સાથે ઝડપાયો હતો. દિલ્હી ઈન્કમટેકસની બાતમીના આધારે રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટિગેશન વિંગે આ ઓપરેશન પાર પાડયું હતુ જે વ્યકિત ઝડપાયો છે તે પંજાબના અમૃતસરમાં રહેતા હોવાનું ખુલ્યું છે અને તે દિલ્હીથી રાજકોટ સોનું લઈને આવ્યો હતો. દોઢ કિલો સોનું લઈને આવેલો શખસ એરપોર્ટની બહાર નીકળે […]

અનોખી પહેલઃ દેહ વેપારના વ્યવસાયમાં ધકેલાયેલી મહિલાઓની દીકરીઓની જવાબદારી RSSના સેવા ભારતીએ ઉઠાવી

દિલ્હીઃ અપરાજીતા.. જે ક્યારેય હાર ના માને.. આ અનોખી પહેલીની સાથે RSSની સેવા ભારતી દિલ્હીમાં દેહ વેપારના વ્યવસાયને ખતમ કરવા માટે આગળ આવ્યું છે. દિલ્હીનો જીબી રોડ વેશ્યાવૃતિ માટે જાણીતો છે. સરકાર અને સ્થાનિક તંત્રના તમામ પ્રયાસો છતા જીબી રોડ વિસ્તારમાં વેશ્યાવૃતિ અટકતી નથી. એક સર્વે અનુસાર જીવી રોડ પર 1860માં અંગ્રેજોના સમયમાં લગભગ 15 […]

પ્રદેશ કોંગ્રેસમાં પદાધિકારીઓની નિમણૂંકો જલ્દી થાય તે માટે કેટલાક નેતાઓ દિલ્હી પહોંચ્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ લોક સંપર્ક વધારી દીધો છે, ત્યારે કોંગ્રેસમાં કોઈ જ સળવળાટ જોવા મળતો નથી. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના રાજીનામાં સ્વીકારી લેવાયા બાદ નવા નેતાની પસંદગી જુથબંધીને કારણે લઈ શકાતી નથી. કોંગ્રેસના […]

દિલ્હીમાં રામલીલાની તૈયારીઓઃ કોરોનાની રસીના બંને ડોઝ લેનાર કલાકાર લઈ શકશે ભાગ

દિલ્હીઃ ઓક્ટોબર મહિનામાં થનારા રામલીલી મંચનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે કોરોનાની રસીના બંને ડોઝ લેનાર કલાકાર જ રામલીલામાં ભાગ લઈ શકશે. એટલું જ નહીં રસીના બંને ડોઝના સર્ટિફિકેટ દેખાડનાર દર્શકને જ રામલીલા જોવાની મંજૂરી આપવામાં આવશે. ગત વર્ષે કોરોનાની મહામારીને પગલે લાલકિલા મેદાનમાં રામલીલાના મંચનનું આયોજન કરવામાં આવ્યું ન હતું. […]

આવનારા તહેવારોને ધ્યાનમાં લઈને નોઈડામાં 30 ઓગસ્ટ સુધી કલમ 144 લાગુ કરાઈ 

નોઈડામાં કલમ 144 લાગુ કરાઈ ઓગસ્ટ મહિનાનો તહેવારોને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય   દિલ્હીઃ- સમગ્ર દેશઘરમાં કોરોના મહામારીએ કહેર ફેલાવ્યો હતો. ત્યારે દેશની રાજઘાની દિલ્હીમાં પણ કોરોનાએ આંતક મચાવ્યો હતો, જો કે હાલ તેમાં રાહત જોવા મળી રહી છે,જેને લઈને અનેક પાબંધિઓમાં ઠૂટછાટ આપવામાં આવી છે, જો કે આવતા મહિના ઓગસ્ટમાં અનેક તહેવારો આવતા હોવાથી […]

ટોક્યો ઓલિમ્પિકઃ ગોલ્ડ મેડલ જીતનારા દિલ્હીના ખેલાડીઓને રૂ. 3 કરોડ આપીને કરાશે સન્માન

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકને લઈને ભારતીય ખેલાડીઓ હાલ પ્રેકટીસ કરી રહ્યાં છે. દરમિયાન ઓલિમ્પિકમાં દિલ્હીના ચાર ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. દરમિયાન દિલ્હી સરકારે દિલ્હીના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં ઉત્સાહનો સંચાર કરવા માટે મેડલ જીતવા ઉપર સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા દિલ્હીના ખેલાડીઓ ગોલ્ડ મેડલ લઈને […]

ડ્રગ્સ રેકેટનો પર્દાપાશ : દિલ્હીમાંથી 2500 કરોડથી વધુની કિંમતના હેરોઈન સાથે ચારની ધરપકડ

દિલ્હી પોલીસને મળી મોટી સફળતા 350 કિલોથી વધુ હેરોઈનનો જથ્થો ઝડપાયો પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો મુંબઈઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી માદક દ્રવ્યોની હેરાફેરી કરનારાઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત આરંભી છે. દરમિયાન દિલ્હીમાંથી પોલીસે 2500 કરોડની વધુની કિંમતના હેરોઈન સાથે ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. પોલીસની તપાસમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાપાશ થયો […]

કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામેઃ યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલી બબાલ મામલે છ લોકોને કારણદર્શક નોટિસ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી જૂથવાદ ચાલી રહ્યો હોવાની અટકળો થઈ રહી છે. દરમિયાન યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલી બબાબ મામલે 6 લોકોને કારણદર્શન નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ અને યુથ કોંગ્રેસ સેક્રેટરી ઘટનાની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલો દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ પહોંચતા ગુજરાત યુથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code