1. Home
  2. Tag "delhi"

દિલ્હીના રોહીણીમાં આવેલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દિલ્હીના રોહિણી સ્થિત વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલમાં મેલ દ્વારા બોમ્બ હોવાની માહિતી મળી છે. શાળા પ્રશાસને શાળાને ખાલી કરાવી દીધી છે. મેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એક દિવસ પહેલા ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં મીઠાઈની દુકાન પાસે ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ થયો હતો દરમિયાન સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે તંત્ર દોડતુ […]

દિલ્હીવાસીઓને પ્રદૂષણની સમસ્યાથી રાહત નહીં, હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’

નવી દિલ્હીઃ શુક્રવારે પણ દિલ્હીમાં હવાની ગુણવત્તા “ખૂબ જ નબળી” રહી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યે 329 નોંધાયો હતો, જે “ખૂબ જ નબળી” શ્રેણીમાં આવે છે. કલાકદીઠ ડેટા પ્રદાન કરતી ‘સમીર’ એપ મુજબ, 39 મોનિટરિંગ કેન્દ્રોમાંથી, બે કેન્દ્રો – ભાવના (426) અને મુંડકા (408) […]

દિલ્હીમાં ED ટીમ પર હુમલો, અધિકારીઓ સાયબર ક્રાઇમ સંબંધિત કેસની તપાસ કરવા પહોંચ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવા રાજધાની દિલ્હી પહોંચી હતી. જ્યાં દરોડા પાડી રહેલી EDની ટીમ પર હુમલો થયો હતો. સાયબર ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમ દરોડા પાડવા પહોંચી હતી. દિલ્હીના બિજવાસન વિસ્તારમાં બનેલી ઘટના અંગે તપાસ એજન્સીએ પોલીસમાં FIR નોંધાવી છે. આ તપાસ PPPYL સાયબર એપ ફ્રોડ કેસ સાથે સંબંધિત […]

દિલ્હીના પ્રશાંત વિસ્તારમાં ફરીથી થયો બ્લાસ્ટ, પોલીસે તપાસ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં એક સ્કૂટરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી સફેદ પાઉડર જેવી વસ્તુ મળી આવી […]

દિલ્હી આજે વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની બનીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હી વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની હોવાનો દાવો કરીને અરવિંદ કેજરિવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ સાબિત થયા છે. અરવિંદ કેજરીવાલે એક નકશો પણ બહાર પાડ્યો હતો જેમાં તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે અમિત શાહના […]

દિલ્હીના પ્રદૂષણમાં સામાન્ય સુધારો, AQI 300 નજીક પહોંચ્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં પ્રદૂષણના સ્તરમાં સામાન્ય સુધારો થયો છે. બુધવારે પણ હવાની ગુણવત્તા સૂચકાંક અત્યંત નબળી શ્રેણીમાં નોંધાયો હતો. AQI 315 સવારે 10 વાગ્યે નોંધાયો હતો. જોકે, રાજધાની દિલ્હીમાં ચારથી પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે છેલ્લા બે દિવસમાં પ્રદૂષણનું સ્તર ઘટી ગયું છે. ગયા […]

દિલ્હીની પ્રદુષણ વધ્યું, AQI 400ને પાર

નવી દિલ્હીઃ બે દિવસ સુધી રાહત મળ્યા બાદ શનિવારે દિલ્હીની હવા ફરી ‘ગંભીર’ શ્રેણીમાં બગડી અને AQI 400ને પાર કરી ગયો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સવારે 7 વાગ્યા સુધી 422 હતો. દિલ્હી-એનસીઆરના વિવિધ શહેરોમાં AQI પણ ઊંચો રહ્યો હતો. તે ફરીદાબાદમાં 290, ગુરુગ્રામમાં 324, ગાઝિયાબાદમાં 357, […]

દિલ્હી અને NCRમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં, સરેરાશ AQI 371 નોંધાયો

રાતે અને સવારે ધુમ્મસની સંભાવના વ્યક્ત કરાઈ દિલ્હીના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 400ને પાર નવી દિલ્હીઃ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં છે. આજે સવારે 7 વાગ્યા સુધી દિલ્હીમાં સરેરાશ હવાની ગુણવત્તા 371 નોંધાઈ હતી. દિલ્હીના કેટલાક ભાગોમાં તે 400 થી વધુ હતો. તે દિલ્હીના જહાંગીરપુરીમાં 426, આનંદ વિહારમાં 410, સોનિયા વિહારમાં […]

દિલ્હીમાં પ્રદુષણ વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ, લોકોને શ્વાસ લેવામાં સમસ્યા પડી

નવી દિલ્હીઃ બદલાતા હવામાનના કારણે લોકો ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરને કારણે રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. દિલ્હીના ઘણા ભાગોમાં AQI 400ને પાર થઈ ગયો છે. રાજધાની ગેસ ચેમ્બર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્થિતિ એવી છે કે […]

દિલ્હીની હવામાં શ્વાસ લેવો એ 50 સિગારેટ પીવા બરાબર, બહાર જતા ધ્યાનમાં રાખો આ બાબતો

વધતી જતી ગંભીર હવાની ગુણવત્તાનો અર્થ એ પણ છે કે તે વ્યક્તિ દરરોજ શ્વાસમાં લેતી અથવા ધૂમ્રપાન કરતી સિગારેટની માત્રા જેટલી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સૌથી ખરાબ સ્થિતિ 978ના AQI પર છે. જ્યાં એક વ્યક્તિ દરરોજ 49.02 સિગારેટ શ્વાસમાં લઈ શકે છે. ઑક્ટોબરના અંતમાં દિલ્હીમાં હવાની ગુણવત્તા નીચા સ્તરે છે અને દરરોજ ખરાબ થઈ રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code