1. Home
  2. Tag "delhi"

રાજધાની દિલ્હીના લોકોનું શ્વાસ લેવું બન્યુ મુશ્કેલ , વાતાવરણ માં ધૂમાડાના ગોટેગોટા છવાયા ,AQI 400ને પાર

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પહળથીજ હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું હતું જે અત્યાર સુધી યથાવત છે અહીંયા લોકોની શ્વાસ લેવું મુશ્કેલ બની રહ્યું છે સતત વાતાવરણ ગંભીર શ્રેણીમાં પોહચી રહ્યું છે હવામાં ઘુમ્મસના ગોટે ગોટા છવાયેલા જોવા મળે છે. આ અનેક કારણોથી  દિલ્હીમાં લોકોના શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં પવનની […]

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં રાજધાની દિલ્હી મોખરે , ભારત ના અન્ય 2 શહેરો નો પણ સમાવેશ 

  દિલ્હી – છેલ્લા મહીનતગી રાજધાની દિલ્હીની હવા ખુબજ પ્રદૂષિત બની છે સાથેજ હવે વિશ્વ બહારના પ્રદૂષિત શહેરોમાં દિલ્હીનું નામ પણ સમેળક થયું છે ભારત સહિત વિશ્વના વિવિધ શહેરોમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આવી સ્થિતિ વચ્ચે વિશ્વના 109 સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં ભારતના 3 શહેરોનો સમાવેશ થયો છે. જેમાં […]

દિલ્હીમાં શ્વાસ લેવામાં તકલીફ! જહાંગીરપુરીમાં AQI 428 પર પહોંચ્યો, ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર

રાજધાની દિલ્હી બની ગેસ ચેમ્બર   લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ ઘણા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી એક ગેસ ચેમ્બર બની રહી છે. અહીં વાયુ પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સમગ્ર દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ઘણા વિસ્તારોમાં ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો […]

રાજધાની દિલ્હીની હવા હજી પણ પ્રદૂષિત , AQI અનેક વિસ્તારોમાં 300 ને પાર

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પ્રલજ પ્રદૂષણનું સ્ટાર વધતું જોવા મળી રહ્યું હતું જે અત્યાર સુધી ધત્વનું નામ નથી લઈ રહ્યું આજે પણ લોકો ખરાબ હવામાં શ્વાસ લેવા મજબૂર છે અહીની હવાઓમાં ધૂમદાન ગોટેગોટ જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને  ગુરુગ્રામ સિવાય, દિલ્હી સહિત એનસીઆરના તમામ મોટા શહેરોમાં હવાની […]

દિલ્હીની હવામાં લોકોનું શ્વાસ લેવું બન્યુ મુશ્કેલ – આજે પણ AQI નબળી શ્રેણીમાં, હવામાં ગુમાડાના ગોટા જોવા મળ્યા

દિલ્હી – દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળી પહેલાથી જ હવામાં પ્રદુષણનું સ્તર વઘ્યું છે ત્યારે દિવાળી બાદ પણ દિલ્હીની હવા ઝહેરીલી જ જોવા મળી રહી છે લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે કારણ કે હવામાં ગુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે જેને કારણએ વિઝિબિલિટી પણ ઘટી છે. પ્રાપ્ત જાણાકરી પ્રમાણેઆજે પણ દિલ્હીના લોકોને ઝેરી […]

દિલ્હી એરપોર્ટ પર હ્રદય રોગના હુમલાથી એર ઈન્ડિયાના પાયલોટનું મોત

દિલ્હી – દેશની રાજઘાની  દિલ્હી માં એર ઈન્ડિયા ના પાયલોટ ના મોતના સમાચાર સમે આવી રહ્યા છે જાણકારી મુજબ દીલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાના પાઈલટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.  મૃતક પેલોટની ઓળખ હિમાનિલ કુમાર તરીકે થઈ હતી. 30 વર્ષીય હિમાનિલ કુમાર એરપોર્ટના ટર્મિનલ 3 ખાતે એર ઈન્ડિયાના ઓપરેશન્સ વિભાગમાં તાલીમ સત્રમાં […]

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર -3 એ શરૂઆતના દિવસે જ ‘ગદર 2’નો તોડ્યો રેકોર્ડ,જાણો કેટલા કરોડની કરી કમાણી

મુંબઈ: દિવાળીના અવસર પર સલમાન ખાનની ‘ટાઈગર 3’ ફુલ ઓન સ્વેગ સાથે સિનેમાઘરોમાં આવી છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં ભાઈજાનના જબરદસ્ત એક્શન સિક્વન્સ અને સ્ટંટ જોવા મળ્યા છે, જેણે ચાહકોને દંગ કરી દીધા છે. બીજી તરફ કેટરિના કૈફના એક્શનને પણ ખૂબ વખાણ મળી રહ્યા છે.ચાહકોને આ ફિલ્મ ખૂબ […]

દિવાળી પછી દિલ્હીમાં ધુમાડાના ગોટેગોટા, AQI ફરી ખરાબ સ્તરે પહોંચ્યો

દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદે રાજધાનીને પ્રદૂષણથી થોડી રાહત આપી હતી, પરંતુ હવે દિવાળી પછી આ વિસ્તારની હવાની ગુણવત્તા ફરી એકવાર ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ફરીથી ધુમાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ફરી એકવાર […]

દિલ્હીના ઘણા વિસ્તારોમાં દિવાળી પર ફટાકડા ફોડવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

દિલ્હી: રવિવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં દિવાળી પર ફટાકડા ફોડવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. શાહપુર જાટ અને હૌજ ખાસ વિસ્તારમાં લોકોએ ફટાકડા ફોડ્યા. આ વિસ્તારના પાર્કમાં ફટાકડા ફોડવા માટે ઘણા લોકો એકઠા થતા જોવા મળ્યા હતા. સાંજે 4 વાગ્યા પછી આતશબાજીમાં વધુ વધારો થયો હતો. જોકે તે ગયા વર્ષ કરતાં ઓછું હતું. થોડા લોકો […]

દિવાળી પછી દિલ્હીની હવા થશે ખરાબ,AQI 266 પર પહોંચ્યો

દિલ્હી: શુક્રવારે દિલ્હીમાં વરસાદ બાદ દિલ્હી-NCRનું વાતાવરણ ખુશનુમા રહ્યું છે. જેના કારણે વાયુ પ્રદૂષણના સ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ જે અગાઉ 400 થી ઉપર હતો તે ગંભીર શ્રેણીમાં હતો. વરસાદ પછી AQI 200-300 ની વચ્ચે રહે છે, જે નબળી શ્રેણી દર્શાવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code