1. Home
  2. Tag "delhi"

ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને રાજઘાની દિલ્હીમાં હાઈએલર્ટ, વિરોઘ પ્રદર્શનને લઈને માહોલ બગડવાના થઈ શકે છે પ્રયાસ

દિલ્હીઃ- છેલ્લા કેચલાક દિવસોથી ઈઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે,હમાસ દ્રારા  ઈઝરાયલ પર હુમલાઓ કરવામાં આવ્યા જેમાં અનેક સૈનિકોના મોત થયા ત્યારે તેની અસર ભારત પર ન વર્તાઈ તે માટે રાજઘાની દિલ્હીમાં હાઈ એલર્ચ જોવા મળી રહ્યું છે દિલ્હીમાં સુરક્ષા વઘારી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  રાજધાની દિલ્હી આજે હાઈ એલર્ટ […]

દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહના રિમાન્ડ પુર્ણ થતા કોર્ટમાં રજુ કરાયાં, વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કરાયાં

નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં AAP સાંસદ સંજય સિંહને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ કોર્ટમાં સંજય સિંહના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહના 13મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. EDએ કોર્ટમાં કહ્યું કે લાંચ માંગવાના […]

દિલ્હીમાં વઘતા વાયુ પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે CAQM પાસે રિપોર્ટ માંગ્યો

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળી પહેલા જ એર પ્રોલ્યુશન વઘતુ જોવા મળી રહ્યું છે આસપાસના વિસ્તારોમાં પરાળી બાળવાની ઘટનાઓ તેમજ ટ્રાફિકના ઘૂમાડાના કારણે અહીની હવાનું સ્તર શીયાળાના આરંભે દ ખરાબ શ્રેણીમાં નોંઘાતું હોય છે ત્યારે હવે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટ સખ્ત બની છે.ટ પ્રાપ્ત માહિતી પ્રમાણે એનસીઆરમાં વાયુ પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. […]

હમાસ હુમલાને લઈને દિલ્હી ખાતે ઈઝરાયલ દુતાવાસ પર કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

દિલ્હીઃ ઈઝરાયલ પર હમાસ દ્રારા હુમલો કરવાને લઈને આ મુદ્દો વિશ્વભરમાં ચર્ચામાં છે ત્યારે ઈઝરાયલના પીએમ એ હમાસને ચેતવણી પણ આપી છે આવી સ્થિતિમાં દિલ્હી સ્થિતિ ઈઝરાયલ દુતાવાસ પર પણ કજક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે 4 દિવસથી હમાલ દ્રારા ઈઝરાયલને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 : દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ સાથે મુખ્યમંત્રીની બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના 119 જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.  પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, […]

રાજઘાની દિલ્હીમાં હવાની ગુણવત્તા દિપાળી પહેલા જ ખરાબ શ્રેણીમાં પહોંચી

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળી આવે તે પહેલા જ પ્રદુષણનું સ્તર વઘવા લાગ્યું છે છેલ્લા 4 દિવસમાં જ દિલ્હીની હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી છે હાલ હજી શીયાળો શરુ થયો નથી ત્યા તો તે પહબેલા જ દિલ્હીવાસીઓના શ્વાસ પર સંકટ મંડળાઈ રહ્યું છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રાલય અનુસાર, આ અભિયાન 7 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી […]

દિલ્હીમાં દારૂ કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં દારૂ કૌભાંડમાં ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ અને આમ આદમી પાર્ટી સામે વાક યુદ્ધ શરુ થયું છે. સમગ્ર મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ઈડીએ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ આરંભીને સંજય સિંહના […]

દિલ્હીઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભે કર્ટેન રેઇઝર મિટ યોજાઈ

નવી દિલ્હીઃ જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભે દેશની રાજધાની દિલ્હીમાં કર્ટેન રેઇઝર મિટ યોજાઈ. જેમાં વિવિધ ક્ષેત્રના 1500 જેટલા રોકાણકારો તથા ઉદ્યોગકારો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  દેશના અગ્રણી ઉદ્યોગ સંચાલકોને વાઇબ્રન્‍ટ સમિટમાં સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણો કરવા આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 […]

દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં પહોંચવાનું શરુ –  AQI પહોંચ્યો 200ને પાર

  દિલ્હીઃ રાજઘાની દિલ્હીમાં શિયાળો આવતા પહેલા જ હવા પ્રદુષિત બનવાનું શરુ થી જાય છે ક્યાક પ્રદુષણ તેના માટે જવાબદાર છે તો ક્યાંક પાડોશી રાજ્યોમાં બાળવામાં આવતી પરાળીના કારણે પ્રદુણનું સ્તર વઘતુ જોવા મળે છે ત્યારે હવે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ ખરાબ શ્રેણીમાં પહોંચી રહ્યો છે. વિતેલા દિવસને ગુરુવારની જો વાત કરવામાં આવે તો એર […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીને સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી મળી

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ ઈડીએ તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ અદાલતે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. બીજી તરફ સંજય સિંહની ધરપકડને પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. ઈડીએ દારૂ કૌભાંડ કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code