1. Home
  2. Tag "delhi"

રાજઘાની દિલ્હીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ, લોકોને ગરમીમાં મળી રહાત

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીના લોકોને હવે ગરમીમાંથી રાહત મળી છે આજે વહેલી સવારથી જ દિલ્હી એનસીઆરમાં વાતાવરણમાં પલટો જોવા મળઅયો છે અને સાથે જ વરસાદ વરસ્યો છે જેને લઈને વાતાવરણ ખુશ્નુમા બન્યું છે અને ઠંડક પ્રસરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  દિલ્હી-એનસીઆરમાં હવામાનની પેટર્ન અચાનક બદલાઈ ગઈ છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે  ઠંડા […]

PM જસ્ટિન ટ્રુડો કેનેડા જવા રવાના, પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા બે દિવસ દિલ્હીમાં હતા

દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો મંગળવારે બપોરે તેમના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હીથી કેનેડા જવા રવાના થયા હતા. જસ્ટિન ટ્રુડો 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. તેઓ રવિવારે કેનેડા જવાના હતા. પરંતુ તેના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ પછી તેણે બે દિવસ દિલ્હીમાં રહેવું પડ્યું. વાસ્તવમાં, જસ્ટિન ટ્રુડો […]

દિલ્હી સરકારની જાહેરાત – રાજઘાની દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા ફોડવા પર રહેશે પ્રતિબંઘ

  દિલ્હી – દરવર્ષે દિવાળી પર ફટાકડા ફોડવાના કારણે મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાતું હોય છે ખાસ કરીવે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આમ આડે દિવસે પણ પ્રદુષમની માત્રા વધુ હોય છે ત્યારે દિવાળઈ જેવા તહેવારોમાં લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બને છે આવી સ્થિતિમાં દર વપર્ષે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંઘ મૂકવામાં આવે છએ ત્યારે […]

દિલ્હી અને યુપી સહિતના દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ , રાજઘાનીમાં વરસાદને લઈને હવાની ગુણવત્તા સુઘરી

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે ખાસ કરીને રાજઘાની દિલ્હી, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાલ વરસાદનું આગમન જોવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે રવિવારે સવારે ઝાંસી ડિવિઝનના હેતમપુર-ધોલપુર વચ્ચે […]

રાજઘાની દિલ્હી 3 દિવસ બાદ આજે ફરી લોકોની ભીડથી ધમધમતું થયું, રોજ કરતા ટ્રાફિક પોલીસને આ દિવસોમાં 6 ગણા વઘુ કોલ આવ્યા

દિલ્હીઃ-  રાજઘાની દિલ્હીમાં જી 20 સમિટને લઈને અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા ત્યારે આજરોજ સોમવારની વહેલી સવારથી જ દિલ્હીમાં લોકોની તહેલ પહેલ જોવા મળી હતી 3 દિવસ બાદ દિલ્હી ફરી લોકો અને રસ્તાઓના ટ્રાફિકથી ઘમધમતું થયું છે. ઉલ્લેખનીય છે કે જી 20  સમિટ રવિવારે પૂર્ણ થઈ ગઈ છે.જેથી આજે સવારથી જ દિલ્હીના રસ્તાઓ પર ફરી […]

બ્રિટનના પીએમ ઋષિ સુનકે આજે સવારે પત્નિ સાથે અક્ષરઘામ મંદિરની લીઘી મુલાકાત

દિલ્હીઃ- દેશની રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટના આયોજનનો આજે બીજો દિવસ છે આ સંદર્ભે વિશ્વભરના નેતાઓ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે અનેક નેતાઓ દિલ્હી ખાતે આજુબાજુના સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે આ શ્રેણીમાં બ્રિટનના પીએમ એ દિલ્હીના જાણીતા મંદિર અક્ષરઘામની મુલાકાત લીઘી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક સમયાંતરે […]

દિલ્હીમાં G20 માટે સરકારનો ભારે ખર્ચ, જાણો ક્યાં અને કોણે આપ્યા પૈસા?

દિલ્હી: G20 સમિટ જ્યાં દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું, તમને જાણીને નવાઈ લાગશે કે ભારતે G20 સમિટ માટે દિલ્હીમાં 4,100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. શનિવારથી શરૂ થનારી બે દિવસીય ઇવેન્ટ સંબંધિત ખર્ચના સરકારી રેકોર્ડ્સ અનુસાર, G20 સમિટ માટે રાજધાની સુશોભિત કરવા માટે રૂ. 4,100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.રેકોર્ડ અનુસાર ખર્ચને […]

જી 20ને લઈને રાજઘાની દિલ્હી સજીધજીને તૈયાર, સમગ્ર પ્રદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત સાથે રાફેલ પણ તાૈનાત

આ  વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે લિતેલા દિવસથી જ વિદેશી મહેમાનોનું આગમન પણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં દિલ્હીને ફુૂલોથી સજાવવામાં આવ્યું છે રસ્તાઓ પરથી પસાર થતા જાણે દિલ્હીની સુરત નવી નવેલી દુલ્હન જેવી જોવા મળી રહી છે સાફ સફાીની સાથે સાથે જ દિલ્હીને કંઈક અલગ રુપ આપવામાં આવ્યું છે.રસ્તાઓનું […]

જી 20 માં વિદેશી મહેમાનોની આગતાસ્વાગતા હશે ખાસ, ચાંદીના વાસણમાં પીરસાસે ભોજન

દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આજ રોજથી વિદેશના મહેમાનો ભારતની યાત્રાએ આવવાનું શરુ થઈ ચૂક્યું છે ત્યારે આ વિદેશી મહેમાનોની આગતા સ્વાગતા કંઈક ખાસ રીતે કરવામાં આવનાર છે ભોજન વ્યવસ્થાથી લઈને કોઈ પણ બાબતની કચાશ છોડવામાં આવશે નહી. જયપુર સ્થિત મેટલવેર મેન્યુફેક્ચરિંગ કંપની એ આપેલી જાણકારી પ્રમાણે જી  20 […]

 રાજઘાની દિલ્હીમાં 8 થી 10 તારીખ દરમિયાન  તમામ કેન્દ્રીય કાર્યલયો રહેશે બંધ

દિલ્હીઃ ભારત આ વર્ષ દરમિયાન જી 20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ શ્રેણીમાં  9 અને 10 તારીખએ રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે દિલ્હીમાં અનેક પ્રતિબંઘો લાદવામાં આવ્યા છે તો શાળા કોલેજો સહીત કેન્દ્રીય કાર્યાલયો પણ 3 દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ બબાતે દિલ્હી સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code