1. Home
  2. Tag "delhi"

ગરમી અને લૂ ની વચ્ચે રાહતના સમાચાર,દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી,IMDએ આપી જાણકારી

દિલ્હી : હવામાને અચાનક એવો વળાંક લીધો છે કે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમીની લપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં રવિવારે ઘણી જગ્યાએ હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી હતી. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાહતના સમાચાર આપ્યા છે. સોમવારથી દિલ્હીમાં વરસાદની સંભાવના છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળશે. આ રાજ્યોમાં હીટ વેવની […]

સીએમ કેજરીવાલ પૂછતાછ માટે CBI ના કાર્યાલય પહોચ્યા,રાજઘાટ પર કહ્યું સત્યની જીત થશે

સીએમ કેજરીવાલ પૂછતાછ માટે CBI ના કાર્યાલય પહોચ્યા રાજઘાટ  પર કહ્યું સત્યની જીત થશે દિલ્હીઃ- દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા એરવિંદ કેજરિવાલને આજે સીબીઆઈ કાર્યાલયમાં પૂછતાછ માટે બોલાવવામાં આવ્યા છએ તેઓ કાર્યાલય પહોંચી ચૂક્યા છે આ સાથે જ કાર્યાલયની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.  કેજરિવાલ સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે […]

દિલ્હીમાં કોરોનાએ વધારી ચિંતા,છેલ્લા 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા,પોઝિટિવ રેટ 31%ને પાર

દિલ્હીમાં કોરોનાએ વધારી ચિંતા છેલ્લા 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા પોઝિટિવ રેટ 31%ને પાર 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા  દિલ્હી : રાજધાની દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 1,396 નવા કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમણ દર 31.9 ટકા હતો, જે 15 મહિનામાં સૌથી વધુ છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા પરથી આ […]

દિલ્હી સહીત આસપાસના વિસ્તારામોં ગરમીનો પારો 40ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી

દિલ્હી સહીત ગરમીનો પારો 40 ને પાર પહોચ્યો હવામાન વિભાગે ગરમીથી બચવાની ચેતવણી આપી દિલ્હીઃ- દેશભરમાં ગરમીની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે દેશની રાજધાનિ દિલ્હીમાં સતત ગરમીનો પારો વધતો જઈ રહ્યો છએ,દિલ્હી વાસીઓ તથા આસપાસના વિસ્તારના લોકો ગરમીથી ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે.ત્યારે ગરમીના પ્રકોપને જોતા હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક દિવસો […]

દિલ્હીમાં  વિજળી પર આપવામાં આવતી સબસિડી ચાલુ રહશે, એલજીએ  ફાઈલને આપી મંજૂરી

દિલ્હીમાં  વિજળી પર આપવામાં આવતી સબસિડી ચાલુ રહશે અનેક મથામણ બાદ એલજીએ  ફાઈલને આપી મંજૂરી દિલ્હીઃ-  વિતેલા દિવસને શુક્રવારના રોજ દિલ્હીની  સરકારે અચાનક સબસિડીવાળી વિજળી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીઘો હતો.આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી મફત વીજળી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી હતી અને આ માટેનું કારણ એલજીએ મંજૂરી ન આપવાનું જણાવાયું […]

નવી શરાબ નીતિ મામલે હવે CBI એ કેજરિવાલને નોટિસ પાઠવી, 16મીએ થશે પૂછપરછ

નવી દિલ્હીઃ નવી શરાબ નીતિ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે, હવે આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ સામે કાનૂની ગાળિયો સીબીઆઈ કસશે. દરમિયાન અરવિંદ કેજરિવાલને પૂછપરછ માટે સીબીઆઈએ નોટિસ પાઠવી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવી શરાબ નીતિ કેસની સીબીઆઈ તપાસ […]

દિલ્હીમાં આજથી સબસિડીવાળી વીજળી બંધ કરવાની  AAPની મોટી જાહેરાત

દિલ્હીમાં આજથી સબસિડીવાળી વીજળી બંધ AAP સરકારે કરી મોટી જાહેરાત દિલ્હીઃ- આપ સરકારે અચાનક સબસિડીવાળી વિજળી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીઘો છે.આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી મફત વીજળી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી છે. આજ રોજ શુક્રવારે તેની માહિતી શેર કરતા ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું, ‘આજથી દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળી […]

દિલ્હી : આગામી સપ્તાહમાં તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો જોવા મળી શકે છે વધારો

દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીની લહેર શરૂ થઈ ગઈ છે. બીજી તરફ હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળી શકે છે. IMD પહેલાથી જ દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી જારી કરી ચૂક્યું છે. તે જ સમયે, માહિતી અનુસાર ઓડિશા અને પશ્ચિમ […]

દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ, મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 1000થી વધુ કેસ

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાનો ભય વધવા લાગ્યો છે. દેશના ઘણા રાજ્યોમાંથી કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 1527 નવા કેસ નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે 909 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાનો […]

દિલ્હી-મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી ચિંતા,નવા કેસમાં મોટો ઉછાળો

દિલ્હી:દેશમાં કોરોનાની ફૂલ સ્પીડ થઈ ગઈ છે. ફરી એકવાર કેસ ઝડપથી વધવા લાગ્યા છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વિસ્ફોટક દેખાઈ રહી છે. કેટલાક દિવસો પછી, દિલ્હી અને મહારાષ્ટ્ર બંનેમાં લગભગ 1000 કેસ નોંધાયા છે. ચેપ દરમાં પણ વધારો થયો છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 980 કોરોના કેસ સામે આવ્યા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code