દિલ્હી: મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં,કોર્ટે 17 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારી
દિલ્હી : રાજધાની દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિઓના આરોપોનો સામનો કરી રહેલા સિસોદિયા આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાન, વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી છે. સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. કોર્ટમાં […]


