1. Home
  2. Tag "delhi"

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.6ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ લોકો ઘરની બહાર દોડી આવ્યા દિલ્હી : રાજધાની દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો. પાકિસ્તાનના […]

દિલ્હીમાં ઈ-વાહનોની સંખ્યા વધીને 93 હજાર ઉપર પહોંચી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારો થયો છે, બીજી તરફ સરકાર દ્વારા પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપે છે, એટલું જ નહીં વાહનોની ખરીદી ઉપર સબસીડી આપવામાં આવે છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર 2022 સુધીમાં લગભગ 93 હજારથી વધારે ઈલેક્ટ્રીક વાહનો નોંધાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં ઈ-વાહનોનો વપરાશ વધે […]

ખાલિસ્તાનીઓએ બ્રિટનમાં તિરંગાનું કર્યું અપમાન,ભારતે દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને બોલાવ્યા

દિલ્હી:બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે હંગામો મચાવનારા કટ્ટરપંથી ખાલિસ્તાનીઓએ ભારતનો ધ્વજ નીચે ઉતારી દીધો હતો. આ ઘટના બાદ ભારત સરકારે દિલ્હી સ્થિત બ્રિટિશ રાજદ્વારીઓને બોલાવ્યા છે. સમન્સમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં બ્રિટનના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ મોકલવામાં આવી રહ્યું છે. અમે લંડનના હાઈ કમિશનમાં અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વોની કાર્યવાહીની નિંદા […]

પશ્વિમ રેલવે દ્વારા ઓખા, દિલ્હી, સરાઈ-રોહિલ્લા વચ્ચે કાલથી સમર સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

રાજકોટઃ ઉનાળાને વેકેશનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. યુપી,બિહાર અને દિલ્હી જતી તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. ત્યારે પશ્વિમ રેલવે દ્વારા ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંમુસાફરોની સુવિધા માટે, ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ […]

H3N2 વાયરસને લઈને રાજધાની દિલ્હીમાં માર્ગદર્શિકા રજૂ કરાઈ

H3N2 વાયરસનો દેશભરમાં કહેર  રાજધાની દિલ્હીમાં ગાઈડલાઈન રજૂ કરાઈ દિલ્હીઃ- દેશભરમાં H3N2 વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યો છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં આ વાયરસને જોતા ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે H3N2 વાયરસને લઈને એડવાઈઝરી જારી કરી છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે આજરોજ શુક્રવારે જણાવ્યું હતું કે શહેરની […]

દિલ્હી સરકારે ‘જૂની’ એક્સાઇઝ પોલિસીને 6 મહિના માટે લંબાવી

દિલ્હી:દિલ્હી સરકારે ‘જૂની’ એક્સાઇઝ પોલિસીને 6 મહિના માટે લંબાવી છે.આ સાથે જ સરકારે અધિકારીઓને નવી એક્સાઇઝ પોલિસી જલ્દી તૈયાર કરવા સૂચના આપી છે.આ સાથે હવે 6 મહિનામાં પાંચ ડ્રાય ડે આવશે. આ 6 મહિનામાં સરકાર દ્વારા મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, બુદ્ધ પૂર્ણિમા, ઈદ અલ-ફિત્ર અને ઈદ અલ-અદહા પર 5 ડ્રાય ડે હશે.હાલમાં 6 મહિના માટે […]

દિલ્હી હવે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર નથી,ભારતના 39 શહેરોમાં પ્રદૂષણ વધ્યું 

દિલ્હી:ભારત 2022માં દુનિયામાં આઠમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો.2021માં પાંચમા નંબરે હતો.વાયુ પ્રદૂષણ માપન એકમ એટલે કે પીએમ 2.5માં પણ ઘટાડો થયો છે. તે 53.3 માઈક્રોગ્રામ /ક્યુબિક મીટર થઈ ગયું છે.આ હજુ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની સલામત રેખા (5) કરતા 10 ગણા વધુ છે.વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ જાહેર છે.આમાં 30,000 થી વધુ ગ્રાઉન્ડ બેઝ મોનિટર પાસેથી […]

દિલ્હીમાં H3N2 સાથે કોરોનાના કેસ વધ્યા,સંક્રમણ દર ત્રણ ટકાને પાર

દિલ્હી:રાજધાની દિલ્હીમાં H3N2 કેસ વધવાની સાથે જ કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. સોમવારે, આ વર્ષમાં પ્રથમ વખત, 10 થી વધુ કેસ નોંધાયા.સંક્રમણ દર પણ ત્રણ ટકાથી વધુ હતો.તબીબોના મતે હવે ગભરાવાની જરૂર નથી.H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ વધુ મજબૂત બન્યો છે, જેના લક્ષણો કોરોના જેવા જ છે. જો કે, તે ખૂબ અસરકારક નથી. દિલ્હીના આરોગ્ય વિભાગના […]

પીએમ મોદી દિલ્હીમાં 17-18 માર્ચના રોજ આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવને સંબોધિત કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 17-18 માર્ચના રોજ આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવને સંબોધિત કરશે.ઈન્ડિયા ટુડે કોન્ક્લેવની આ 20મી આવૃત્તિ છે.આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે.અગાઉ 2019 માં, કોરોના સમયગાળા પહેલા, પીએમ મોદીએ કોન્ક્લેવને સંબોધિત કર્યું હતું. જો કે, ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. પીએમ મોદી વિશ્વના સૌથી પ્રભાવશાળી […]

દિલ્હીમાં આજે કાળા વાદળો છવાયેલા રહેશે,આ રાજ્યોમાં વરસાદની સંભાવના

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે એટલે કે રવિવારે સૌથી ગરમ દિવસ હતો.મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં પાંચ ડિગ્રી વધુ છે, IMDએ આ માહિતી આપી. હવામાન વિભાગે સોમવારે આંશિક વાદળછાયું આકાશ અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરી છે. આ મુજબ દિલ્હીમાં સાપેક્ષ ભેજ 85 ટકાથી 27 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code