1. Home
  2. Tag "delhi"

રાજધાનીમાં વધતા પ્રદુષણને લઈને ફરીથી  ડીઝલ વાહનો પર પ્રતિબંધ – ગ્રેપ 3 લાગૂ

દિલ્હીમાં ઠંડીનો કહેર વાતાવરણમાં પ્રદુષણનું સ્તર વધ્યું ફરી ડિઝલ વાહનો પર પ્રતિબંધ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે અહી 4 થઈ 5 ડિગ્રી તાપમાન નોંધાતા જાણે લોકોને ઘરની બહાર નીકળતા પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે જ પ્રદુષણ પણ વધતુ જોવા મળી રહ્યું છે.દિલ્હીમાં જેમ જેમ શિયાળો વધી રહ્યો છે […]

દિલ્હીમાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની વડાપ્રધાન મોદી અધ્યક્ષતા કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6ઠ્ઠી અને 7મી જાન્યુઆરી, 2023ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવા તરફનું બીજું મહત્ત્વનું પગલું હશે. જૂન 2022માં ધર્મશાલામાં મુખ્ય સચિવોની આવી પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ વર્ષે, મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદ 5 થી 7 જાન્યુઆરી, 2023 […]

ટેક્નિકલ ખામી બાદ ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હી પરત ફરી,થાઈલેન્ડના ફૂકેત માટે ભરી હતી ઉડાન

દિલ્હી :દિલ્હીથી થાઈલેન્ડના ફુકેત માટે ઉડાન ભર્યા પછી તરત જ, ઈન્ડિગોની ફ્લાઈટ લગભગ 50 મિનિટમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાછી આવી. ઈન્ડિગો 6E-1763 ફ્લાઈટ થાઈલેન્ડના ફૂકેત માટે નિર્ધારિત હતી અને પાઈલટે સવારે 6:41 વાગ્યે ટેકઓફ કર્યું હતું.પરંતુ ટેકનિકલ ખામીની જાણ થતાં જ તે સવારે 7.31 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પરત ફર્યું હતું.તમામ મુસાફરો […]

કોરોનાને લઈને દેશ સતર્ક – આરોગ્ય મંત્રીએ દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચી સ્થિતિની સમિક્ષા કરી

કોરોનાને લઈને દેશ સતર્ક દિલ્હી એરપોર્ટ પર સ્વાસ્થ્ય મંત્રીએ કરી સમીક્ષા દિલ્હીઃ-  ચીનમાં વધતા જતા કોરોનાના કેસોએ વિશ્વની ચિંતા ફરી એક વખત વધારી દીધી છે ત્યારે ચીનથી આવતા યાત્રીઓ માટે કોરોનાનું ટેસ્ટિગં ફરજિયા કરવામાં આવ્યું છે માત્ર ભારત જ નહી ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહીતના દેશોએ ચીન માટે કોરોનાના નિયમો લાગૂ કર્યા છે તેવી સ્થિતિમાં ભારતમાં […]

પ્રદુષણ પર કેજરીવાલની મોટી જાહેરાત, 2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો વીજળીથી ચાલશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે,2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો ઈલેક્ટ્રિક હશે અને ઈ-બસ ચલાવવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવામાં ઘણો ફાયદો થશે.ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે રોડમેપ શેર કરતા કેજરીવાલે કહ્યું કે,સરકાર 2023માં આવી 1,500 બસો અને 2025 સુધીમાં 6,380 બસો ખરીદશે.રાજઘાટ ડેપો ખાતે 50 ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરવા માટે આયોજિત […]

દિલ્હી:નવા વર્ષના બીજા દિવસે ઠંડી અને ધુમ્મસથી રાહત નહીં,જાણો આજના હવામાનની સ્થિતિ

દિલ્હી: નવા વર્ષના બીજા દિવસે ઠંડી અને ધુમ્મસથી રાહત મળી નથી.પહાડો પર હિમવર્ષા ચાલુ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ફરી તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે.દિલ્હીમાં વર્ષના પ્રથમ દિવસે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે પણ આ આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ઠંડીમાં થોડી રાહત જોવા મળી હતી.જોકે […]

નવા વર્ષની દસ્તક, દેશભરમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી

દિલ્હી:દેશમાં નવા વર્ષે દસ્તક આપી દીધી છે.દેશભરમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ બાદ નવા વર્ષની ઉજવણી કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા.નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો દિલ્હીના કર્તવ્ય પથ પર પહોંચી ગયા હતા. મધ્યરાત્રિએ દિલ્હીના રસ્તાઓ પર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.લોકોએ નૃત્ય અને ગીતો સાથે તેમનું […]

નવા વર્ષે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા,3.8ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી:રાજધાની દિલ્હીમાં રવિવારે મોડી રાત્રે લોકો નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતા, ત્યારે ભૂકંપ આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે,બપોરે લગભગ 1.19 વાગ્યે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.તેનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું. તેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. તે જ સમયે, ભૂકંપના […]

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ અનેકવાર સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કર્યું: CRPF

નવી દિલ્હીઃ કોંગ્રેસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને માંગ કરી હતી કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે. હવે આ અંગે CRPF તરફથી જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પત્રના જવાબમાં અર્ધલશ્કરી સુરક્ષા દળે કહ્યું કે, 2020થી અત્યાર સુધીમાં ખુદ રાહુલ ગાંધી દ્વારા 113 વખત સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું […]

દેશના નાણામંત્રી સીતારમણની તબિયત બગડતા દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા

નાણામંત્રીને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા શું થયું તે અંગે હજી કોઈ જાણકારી નથી દિલ્હીઃ-  દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત બગડતા તેઓને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,આ બાબકતે કહેવામાં આવ્યું છે કે સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. 63 વર્ષીય સીતારમણને હમણા બપોરે બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code