1. Home
  2. Tag "delhi"

દિલ્હીની હવા ફરી ખરાબ શ્રેણીમાં નોંધાઈ- વાતાવરણમાં ઘૂમાડાની ચાદરો પથરાઈ

દિલ્હીની હવા ખરાબ શ્રએણીમાં પહોંચી ફરી આસમાનમાં છવાઈ ઘૂમાડાની ચાદરો દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીની હવા ફરી એક વખત ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે, હવામાં ઘૂમાડાઓની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે,હરિયાણા તથા પંજાબમાં  પરાળઈ સળગાવવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળ્યો છે જેની સીધી અસર દિલ્હીની હવા પર પડતી જોવા મળે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  હાલ દિલ્હી […]

દિલ્હીમાં પારો ગગડ્યો,આ રાજ્યોમાં વરસાદની આશંકા

દિલ્હી:સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે.રાજધાની દિલ્હીમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.દિલ્હીમાં સવાર-સાંજ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.તે જ સમયે, રાજસ્થાનના ફતેહપુર શેખાવાતતીમાં તીવ્ર ઠંડી પડવાનું શરૂ થયું છે.આ સિવાય દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની પ્રક્રિયા શરૂ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર આંદામાન સમુદ્ર પર લો પ્રેશરનું ક્ષેત્ર […]

મંત્રી સત્યેન્દ્ર જૈનની મનિ લોન્ડરિંગ કેસમાં કોર્ટે આપ્યો ફટકો – દિલ્હીની કોર્ટે જામીન અરજી ફગાવી

દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી હાલ પણ જેલમાં જ રહેશએ કોર્ટ દ્રારા તેઓની જામની અરજી ફગાવામાં આવી દિલ્હીઃ– આપ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડિરીંગ કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મે ની 30 તારીખે ધરપકડ કરવામાં આવી હતી આ સાથે જ ઈડીએ મંત્રી  જૈનની 5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. મંત્રી જૈન […]

કોરોના બાદ નવા સ્ટાર્ટઅપ શરુ કરવામાં મહારાષ્ટ્ર મોખરે – આ બાબતે યુપી બીજા નંબરે

કોરોના બાદ નવી કંપનીઓ ખોલવામાં યુપી બીજા સ્થાને આ નમમાલે મહારાષ્ટ્ર મોખરે દિલ્હીઃ દેશભરમાં કોરોના મહામારીનો માર જોવા મળ્યો હતો. છેલ્લા 3 વર્ષની અંદર કોરોનાએ ઘણા બધા ઉદ્યાગો ઘંઘા પર અસર પહોંચાડી હતી જો કે કોરોના મહામારી બાદ પણ દેશ સારી અર્થ વ્યવસ્થા ઘરાવે છે. સાથે જ કોરોના મહામારી પછી પણ દેશમાં અનેક નવી કંપનીઓ […]

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: કેટલીક આજના દિવસની વિશેષ માહિતી

દિલ્હી : મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે  રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના […]

RSS સંલગ્ન ભારતીય મજદૂર સંઘનું એલાન – 17 નવેમ્બરના રોજ કેન્દ્રની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરશે

RSS સંલગ્ન ભારતીય મજદૂર સંઘનું વિરોધ પ્રદર્શનનું  એલાન  17 નવેમ્બરના રોજ કેન્દ્રની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરશે દિલ્હીઃ-  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ભારતીય મજદૂર સંઘે એક જાહેરાત કરી છે જે પ્રમાણે  17 નવેમ્બરના રોજ પર જંતર-મંતર પર એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. દેશભરમાંથી લાખો સરકારી અને PSU કાર્યકરો આ આંદોલનને સફળ બનાવવા […]

દિલ્હીમાં દારૂ નીતિ કેસમાં આપના નેતા સહિત બેની ઈડીએ કરી ધરપકડ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દારૂ નીતિ પ્રકરણમાં ઈડી સહિતની સંસ્થાઓ તપાસ કરી રહી છે. અગાઉ નાબય મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે અને બેંક લોકરની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ઈડીએ મનીલોન્ડરીંગના કેસમાં આપના નેતા સહિત બે વ્યક્તિઓને ઝડપી લઈને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. આ કેસમાં આગામી દિવસોમાં અન્ય કેટલાક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી […]

દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરનો પ્રગતિ મેદાન ખાતે આજથી આરંભ-સામાન્ય જનતા માટે 19 તારીખથી ખુલશે

દિલ્હીમાં આજથીઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરનો આરંભ સામાન્ય જનતા માટે 19 તારીખથી ખુલશે દિલ્હીઃ- આજરોજ 14 નવેમ્બર સોમવારથી દેશની રાજધાની દિલ્હી ખાતેના પ્રગતિ મેદાન પર ખાતે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો આબં થઈ રહ્યો છે. આ મેળો 14 થી 27 નવેમ્બર સુધી જોવા મળશે.જો કે  તેને 19 નવેમ્બરથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. વેપાર મેળામાં દરરોજ લગભગ 40 […]

દિલ્હીમાં આજથી BS-4 ડીઝલ અને BS-3 પેટ્રોલ વાહનો ચાલશે,વધતા પ્રદૂષણને કારણે લગાવાય હતી રોક

દિલ્હી:રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 14મી નવેમ્બરથી BS-4 ડીઝલ અને BS-3 પેટ્રોલ વાહનો દોડી શકશે. પ્રદૂષણના સ્તરમાં વધારાને ધ્યાનમાં રાખીને CAQMની સૂચના પર, દિલ્હી સરકારે આ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હી પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે,છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીનું AQI સ્તર સ્થિર છે.આ પ્રતિબંધ અંગે કોઈ નવો આદેશ જારી કરવામાં આવ્યો […]

દિલ્હીની હવામાં થોડો સુધારો આવ્યો જો કે હાલ પણ હવા ખરાબ શ્રેણીમાં નોંધાઈ

દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં અગાઉની તુલનામાં દિલ્હીની હવા થોડી સુધરી દિલ્હીઃ- શિયાળો આવતાની સાથે જ પંજાબ તથા પહિયાણા સહીતના વિસ્તારોમાં પરાળી સળગાવવાની ઘટના વધે છે પરિણામે રાજધાની દિલ્હીમાં વાયુ પ્રુષણનું સ્તર જોખમી બનતું જોય છે, આ વર્ષે પણ દિવાળી બાદ દિલ્હીની સ્થિતિ હવા પ્રદુષણ મામલે ખૂબ ખરાબ જોવા મળી હતી જો કે હવે  થોડી રાહત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code