1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2423 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત,પોઝિટિવ રેટ 15% પર પહોંચ્યો  

દિલ્હીમાં પોઝિટિવ રેટ 15% પર પહોંચ્યો કોરોનાના 2423 નવા કેસ નોંધાયા બે દર્દીઓએ ગુમાવ્યો પોતાનો જીવ 8 ઓગસ્ટ,દિલ્હી:રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 2423 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સંક્રમણનો દર […]

દિલ્હી:LGની મોટી કાર્યવાહી,તત્કાલીન એક્સાઇઝ કમિશનર સહિત 11 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ  

6 ઓગસ્ટ,દિલ્હી:રાજધાની દિલ્હીમાં શરાબ નીતિને લઈને કેજરીવાલ સરકાર અને એલજી વીકે સક્સેના વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.શનિવારે જ્યાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પૂર્વ એલજી અનિલ બૈજલ પર નિશાન સાધ્યું હતું. તે જ સમયે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના તત્કાલિન આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણ સહિત 11 અધિકારીઓને એક્સાઇઝ નીતિના અમલીકરણમાં ભૂલો બદલ સસ્પેન્ડ કરી […]

આઝાદીની 75મી વર્ષગાંઠ પર દિલ્હીમાં 25 લાખ તિરંગા વહેંચાશે,CM કેજરીવાલની જાહેરાત

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જાહેરાત દિલ્હી સરકાર 25 લાખ ત્રિરંગાનું વિતરણ કરશે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરાશે  દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે,આ વખતે આઝાદીની 75મી વર્ષગાંઠ પર આપણે બધા સાથે મળીને ત્રિરંગો ફરકાવીશું.સાથે તેઓ રાષ્ટ્રગીત પણ ગાશે. દરેક હાથમાં ત્રિરંગો હશે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે,આજે હું લોકોને અપીલ કરવા માંગુ […]

મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ,જંતર-મંતર સિવાય નવી દિલ્હીમાં કલમ 144 લાગુ

મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો આજે હલ્લાબોલ નવી દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી વડાપ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની યોજના દિલ્હી:કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે, જે અંતર્ગત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વડાપ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની યોજના બનાવી રહ્યા છે.આ કારણે જંતર-મંતર સિવાય નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં CrPCની કલમ […]

15 ઓગસ્ટને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા-લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર પ્રતિબંધ

લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર બેન 15 ઓગસ્ટે પીએમ મોદી દેશને કરશે સંબોધિત દિલ્હીઃ- સ્વતંત્ર દિવસને લઈને રાજધાનીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ખાસ કરીને લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,આ સીહત સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યા છે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર […]

દિલ્હીમાં મંકીપોક્સનો વધતો કહેર  –  31 વર્ષિય મહિલા સંક્રમિત ,સમગ્ર દેશમાં મહિલા સંક્રમિત હોવાનો પ્રથમ કેસ 

દિલ્હીમાં વધુ એક મંકીપોક્સનો કેસ નોંધાયો 31 વર્ષિય મહિલામાં મંકીપોક્સ વાયરસની પૃષ્ટી દિલ્હીઃ-  દેશભરમાં મંકીપોક્સને લઈને ચિંતા વધી છે, ખાસ કરીને જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં મંકીપોક્સનો કહેર વધતો જોવા મળી રહ્યો  ત્યારે વિતેલી રાતે ફરી એક 31 વર્ષિય મહિલામાં મંકીપોક્સ વાયરસની પૃષ્ટિ થઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે દિલ્હીમાં નોંધાયેલા આ નવા કેસ […]

હર ઘર તિરંગાઃ- દિલ્હીમાં લાલ કિલ્લાથી લઈને સંસદ સુઘી તિરંગા બાઈક રેલીનો ઉપરાષ્ટ્રપતિએ કરાવ્યો આરંભ

 દિલ્હીમાં લાલા કિલ્લાથી લઈને સંસદ સુઘી તિરંગા બાઈક  રેલીનું આયોજન   ઉપરાષ્ટ્રપતિએ રેલીને લીલી ઝંડી બતાવી કરાવ્યો આરંભ દિલ્હીઃ- હાલ દેશ આઝાદીનો 75મો મહોત્સવ મનાવી રહ્યું છે,આ હેઠળ હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે જે અંગર્તગ 2જી ઓગસ્ટથી 15 ઓહસ્ટ સુધી પઈેમ મોદીએ તામમ લોકોને ઘરમાં ઓફીસમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે […]

મંકીપોક્સના કહેરથી દિલ્હીનું તંત્ર હરકતમાં – 3 ખાનગી હોસ્પિટલમાં બનાવશે આઇસોલેટ સેન્ટર

દિલ્હીમાં મંકીપોક્સનો કહેર હવે ખઆનગી હોસ્પિટલમાં બનાવાશે આઈસોલેટ સેન્ટર દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં આજે દિલ્હીમાં મંકીપોક્સનો  ત્રીજો કેસ પણ નોંધાયો છે જેને લઈને દિલ્હી સરકારની ચિંતા પણ વધી છે,ત્યારે હવે મંકીપોક્સના કહેરને લઈને દિલ્હી સરકારનું તંત્ર દોડતું થયું છે. જે રીતે દિલ્હીમાં મંકીપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે તેવી સ્થિતિને જોતા […]

દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ,નાઈજિરિયન વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો  

દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ નાઈજિરિયન શખ્સ પોઝિટિવ મળી આવ્યો   દેશમાં અત્યાર સુધીમાં નવ કેસની પુષ્ટિ  દિલ્હી:રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ સામે આવ્યો છે. માહિતી અનુસાર, દિલ્હીમાં રહેતો એક નાઈજીરિયન નાગરિક મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો છે. દિલ્હીનો આ ત્રીજો મંકીપોક્સ કેસ છે.આમ,દેશમાં અત્યાર સુધીમાં 9 કેસોની પુષ્ટિ થઇ છે. આજે મળી આવેલ સંક્રમિત સાથે દિલ્હીમાં […]

દેશમાં મંકીપોક્સનો કહેર – રાજધાની દિલ્હીમાં નોંધાયો બીજો કેસ, 33 વર્ષિય યુવક સંક્રમિત

દિલ્હીમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો નાઈજીરીયાનો વ્યક્તિ મળી આવ્યો સંક્રમિત દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે વધતા જતા કેસોને લઈને કેન્દ્ર પ મસતર્ક બન્યું છે અને ટાસ્ક ફોર્સની રચના કરી છે જો કે આ સ્થિતિ વચ્ચે દિલ્હીમાં બીજો મંકીપોક્સનો કેસ નોંધાયો છે. જાણકારી પ્રમાણે દિલ્હીનો રહેવાસી નાઈઝીરીયન 35 વર્ષના યુવકમાં આ વાયરસની પૃષ્ટિ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code