1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,263 નવા કેસ નોંધાયા,પોઝીટીવીટી રેટ 9.35%

કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો 24 કલાકમાં કોરોનાના 1,263 નવા કેસ પોઝીટીવીટી રેટ 9.35% રહ્યો દિલ્હી:રાજધાની દિલ્હીમાં દરરોજ કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે.રવિવારે જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1263 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન સકારાત્મકતા દર 9.35 […]

દિલ્હીમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ, કરોડોનું હેરોઈન ઝડપાયું

નવી દિલ્હીઃ પોલીસ અને કેંન્દ્રીય એજન્સીઓએ મળીને એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે અને 130 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કરીને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીની તો એનડીપીએસ કાયદા હેઠળ અગાઉ પણ ધરપકડ થઇ ચુકી છે. આ ગેંગ લાંબા સમયથી દિલ્હી-એનસીઆરમાં સક્રિય હતી અને વિદેશી હેરોઇન ભારતમાં ટ્રાંસપોર્ટ કરાવતી હતી. રૂ. 130 […]

દિલ્હીમાં 4 ઓગસ્ટના રોજ વિશ્વનો સૌથી મોટો તિરંગો બનશે – CM કેજરીવાલનું એલાન

સીએમ કેજરિવાલનું એલાન દિલ્હીમાં વિશષ્વનો સૌથી મોટો તિરંગો બનશે 4 ઓગસ્ટના રોજ આ તિરંગો બનશે દિલ્હીઃ- દિલ્હીના મુખ્યમંત્રી   અરવિંદ કેજરીવાલે આજરોજ ગુરુવારે જણાવ્યું હતું કે, 4 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિશ્વના સૌથી મોટા ત્રિરંગાની રચના કરવા હજારો બાળકો એકસાથે આવશે. કેજરીવાલે આ વાત તેમણે એક પ્રેસકોન્ફોરન્સમાં કહી હતી. જાણકારી પ્રમાણે મુખ્યમંત્રીએ આ કોન્ફોરન્સમાં કહ્યુ […]

રાજધાની દિલ્હીમાં 15મી ઓગસ્ટે ત્રણ પ્રકારના હુમલાની શંકાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

દિલ્હીમાં સ્વતંત્રા દિવસને લઈને એલર્ટ ત્રણ પ્રકારની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક ટેકનોલોજીથઈ લઈ દરેક પ્રકારે નજર રખાશે દિલ્હીઃ- રાજધાવની દિલ્હીમાં દર વર્ષે 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ખાસ દિવસને લઈને સુરક્ષા વધારી દેવામાં આવે છે ત્યારે હવે આવતા મહીને ગોસ્ટમાં સ્વતંત્રતા દિવસને લઈને પણ સુરક્ષા એજન્સીો અલર્ટ જોવા મળી છે.  કારણ કે સ્વતંત્રતા દિવસના અવસર […]

નવી દિલ્હીઃ લોકડાઉનમાં નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા કેસ પરત ખેંચાશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની પ્રથમ લહેર વર્ષ 2020માં આવી હતી. સાવચેતીના પગલા રૂપે સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. માર્ચ 2020માં અપાયેલા લોકડાઉન દરમિયાન અનેક શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી હતી. દરમિયાન દિલ્હીમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા 15 જેટલા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર દિલ્હી સરકાર […]

દિલ્હીમાં મંકીપોક્સનો બીજો શંકાસ્પદ કેસ,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું  

દિલ્હીમાં મંકીપોક્સનો બીજો શંકાસ્પદ કેસ આવ્યો સામે ટ્રાવેલ હિસ્ટ્રી સાથે લક્ષણ પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું દિલ્હી:રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે.દર્દીને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,વ્યક્તિમાં ત્વચા પર ફોલ્લીઓ અને તાવ જેવા વાયરસના લક્ષણો છે.દર્દીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં […]

દિલ્હીમાં ધરણા ઉપર બેઠેલા રાહુલ ગાંધીનું દાદી સ્વ. ઈન્દિરા ગાંધીની જેમ આક્રમક વલણ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા આજે ફરી એકવાર કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. જેની સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી તથા કોંગ્રેસના અન્ય સાંસદોની પોલીસે વિજય ચોક પાસેથી અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરા ગાંધીની જેમ આક્રમક વલણ અપનાવ્યું હતું. जंजीर बढ़ा कर साध मुझे,हाँ, हाँ […]

દિલ્હી:મંકીપોક્સને લઈને કડકાઈ,વિદેશથી આવતા લોકો માટે બનાવાયો આ નિયમ

 મંકીપોક્સને લઈને કડકાઈ વિદેશથી આવનારને દિલ્હી એરપોર્ટથી સીધા એલએનજેપી હોસ્પિટલ મોકલાશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની બેઠકમાં લેવાયો નિર્ણય કેન્દ્રની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું દિલ્હી: કેરલ બાદ દિલ્હીમાં પણ મંકીપોક્સનો કેસ નોંધાયો છે.ત્યારે વિદેશથી દિલ્હી આવતા મુસાફરો કે જેમને મંકીપોક્સના ચેપના લક્ષણો હોય તેમને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લોકનાયક જય પ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલમાં મોકલવામાં આવશે.સૂત્રોએ […]

હવામાન વિભાગની આગાહી:આજે દિલ્હી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ  

ઉત્તરથી લઈને દક્ષિણના રાજ્યોમાં વરસાદ દિલ્હીમાં પણ હળવા વરસાદની આગાહી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે દિલ્હી:મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે,જ્યાં દક્ષિણના રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી પહેલા થઇ,તો ગયા મહિનાના અંતમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસાનું આગમન થયું હતું, ત્યારબાદ ભારે વરસાદનો દોર શરુ છે. આજે પણ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં […]

દિલ્હી:મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત,અત્યાર સુધીમાં 4 લોકોને બચાવાયા

 દિલ્હીમાં મોટી દુર્ઘટના મકાન ધરાશાયી થતાં એકનું મોત અત્યાર સુધીમાં 4 લોકોને બચાવાયા રેસ્ક્યુ ઓપરેશન શરુ   દિલ્હી:રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુસ્તફાબાદના બાબુ નગર ચાને વાલી ગલીમાં આજે સવારે લગભગ 5 વાગે એક મકાન ધરાશાયી થયું હતું.આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એકનું મોત થયું છે. તે જ સમયે, લગભગ ચાર લોકોને બચાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code