1. Home
  2. Tag "delhi"

દિલ્હી વિધાનસભાનું 2 દિવસનું સત્ર આજે સવારે 11 વાગ્યાથી શરૂ થશે 

વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે વિધાનસભા સત્ર સવારે 11 વાગ્યે શરૂ થશે આ બિલ પર લાગી શકે છે મહોર   દિલ્હી : રાજધાની દિલ્હી વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર સોમવાર એટલે કે આજથી શરૂ થવા જઈ રહ્યું છે. ચોમાસા સત્ર દરમિયાન દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્યોના પગારમાં વધારો કરવા માટે એક બિલ રજૂ કરવા […]

અસહ્ય ગરમી વચ્ચે દિલ્હીમાં આજે વરસાદની શક્યતા,16 રાજ્યોમાં પણ પડશે વરસાદ

દિલ્હી:ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ટૂંક સમયમાં પડી રહેલી ગરમીથી રાહત મળવાની છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 29 જૂને અસહ્ય ગરમી વચ્ચે વરસાદની સંભાવના છે.તે જ સમયે, ચોમાસું પણ એક-બે દિવસમાં આવી શકે છે, ત્યારબાદ દરરોજ વરસાદ પડશે. જો કે, આજે રાજધાનીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં […]

દેશમાં દર મહિને 1 લાખ કરોડ GST કલેક્શન સામાન્ય બની ગયું : PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​દિલ્હીમાં ‘વાણિજ્ય ભવન‘નું ઉદ્ઘાટન કર્યું હતું અને નિર્યાત પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવા ભારતમાં નાગરિક-કેન્દ્રીત શાસનની સફરની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેના પર દેશ છેલ્લા 8 વર્ષથી આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે દેશને એક નવી અને આધુનિક […]

દિલ્હીમાં 50 લાખ સ્માર્ટ વીજળી મીટર લગાવાશે,માર્ચ 2025 સુધીમાં કામ થશે પૂર્ણ  

દિલ્હી:હવે દિલ્હીના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.ખાનગી ક્ષેત્રનો આ દેશનો સૌથી મોટો સ્માર્ટ મીટર પ્રોજેક્ટ હશે.કોઈપણ મેટ્રો શહેરમાં આ સૌથી મોટો સ્માર્ટ મીટર પ્રોજેક્ટ પણ છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયની માર્ગદર્શિકાને અનુસરીને, BSES અને NDPL એ વર્તમાન વીજ મીટરોને સ્માર્ટ મીટરથી બદલવાની પ્રક્રિયા શરૂ કરી છે.આ સંબંધમાં 17 જૂન, 2022ના રોજ એક ટેન્ડર નોટિસ બહાર પાડવામાં […]

નાણાકીય વર્ષ 2022માં UPI પરના વ્યવહારો એક ટ્રિલિયન ડોલરને પારઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા (સાયબર ક્રાઈમથી આઝાદી – સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ) પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં સાયબર સુરક્ષા વિના ભારતના વિકાસની કલ્પના કરવી શક્ય નથી. જો આપણે સાયબર સુરક્ષા સુનિશ્ચિત નહીં કરીએ […]

પીએમ મોદીએ પ્રગતિ મેદાન ટનલ અને અંડરપાસનું કર્યું ઉદ્ધાટન – કહ્યું ,’આધુનિક બાંધકામો દેશની રાજધાનીનું ચિત્ર બદલી રહ્યા છે’

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ  રવિવારે પ્રગતિ મેદાન ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ સહિત પાંચ અંડરપાસ રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ સભાને સંબોધતા કહ્યું કે ભારત સરકાર સતત કામ કરી રહી છે. અમારું ઇન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર દિલ્હીમાં દ્વારકામાં આવી રહ્યું છે, જ્યારે પ્રગતિ મેદાનમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ  પોતાનામાં એક ઉદાહરણ બનવા […]

દિલ્હીઃ PM મોદી 19મી જૂને ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ-પાંચ અંડરપાસ રાષ્ટ્રને સમર્પિત કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી જૂનના રોજ પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ અને પાંચ અંડરપાસ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધન કરશે. ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ પ્રગતિ મેદાન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો અભિન્ન ભાગ છે. પ્રગતિ મેદાન ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ રૂ. 920 કરોડ કરતાં વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. […]

દિલ્હીમાં ગરમીથી મળી રાહત – ભારે પવન સાથે વરસાદનું આગમન, 5 દિવસ માટે યલો એલર્ટ જારી

દિલ્હીમાં પવન સાથે વરપસાદ 5 દિવસ માટે યલો એલર્ટ અપાયું દિલ્હીઃ- દેશભરમાં હવે ચોમાચાના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી બાદ બુધવારે મોડી રાત્રે દિલ્હી-NCRમાં હવામાનમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને હળવા ઝરમર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં  બુધવારે બપોર સુધી ગરમી અને ભેજના […]

દિલ્હીઃ ગળામાં મોમોસ ફસાતા મોતની દેશમાં પ્રથમ ઘટના સામે આવી

એઈમ્સના તબીબો પણ ઘટના સામે આવતા ચોંકી ઉઠ્યાં 50 વર્ષીય આધેડનું મોમોસ ખાતી વખતે થયું મોત વિશ્વમાં 1.2 મિલિયનમાંથી એક મૃત્યુ ભોજન દરમિયાન શ્વસન અવરોધને કારણે થાય છે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ખાવાના શોખીનોમાં મોમોજને વધારે પસંદ કરી રહ્યાં છે. દરમિયાન મોમોસ ખાવાના શોખીનો માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં મોમોસ […]

દિલ્હીમાં ચાર દિવસ સુધી વરસાદની શક્યતા,ગરમી અને લૂ થી મળશે રાહત,હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી

દિલ્હીમાં ચાર દિવસ સુધી વરસાદની શક્યતા લોકોને ગરમી અને લૂ થી મળશે રાહત હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી દિલ્હી:રાજધાનીમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને લૂ નો પ્રકોપ યથાવત છે. ત્યારે સોમવારે પણ ગરમીથી લોકો પરેશાન થયા હતા.ત્યારે હવે બુધવારે હળવો વરસાદ રાહત આપી શકે છે. હવામાન વિભાગ (IMD)એ બુધવારથી શનિવાર સુધી વરસાદનું યલો એલર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code