દિલ્હીમાં કોરોનાના કેસ વધતા કેજરિવાલ સરકારે હોસ્પિટલમાં ઓક્સિજન બેડની તૈયારીઓ શરૂ કરી
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 366 નવા કોરોના દર્દીઓમાં વધારો થયો છે. કોરોનાનો પોઝિટિવ રેટ 2.49 ટકા હતો, વધીને 3.95 ટકાએ પહોંચ્યો હતો. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજધાનીમાં સક્રિય કેસની સંખ્યા 1,000 ને વટાવી ગઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને ખાતરી આપી છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને રાજધાનીમાં મોટી લહેરના […]


