1. Home
  2. Tag "delhi"

રામનવમીના દિવસે JNUમાં એબીવીપી અને લેફ્ટિસ્ટ્સ વચ્ચે બબાલ

એબીવીપી અને લેફ્ટિસ્ટ્સ વચ્ચે બબાલ રામનવમીના દિવસે થઈ બબાલ આ છે કારણ દિલ્હી: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી એટલે JNU કે જે હંમેશા કોઈના કોઈ વિવાદોમાં સામે આવતી હોય છે હવે ફરીવાર એવુ થયું કે જેમાં JNUમાં ભણતા લેફ્ટિસ્ટ્સ લોકોએ એબીવીપીના વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ કરી અને બબાલ કરી. વાત એવી છે કે જેએનયુમાં કાવેરી હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓએ રામનવમીના […]

દિલ્હીમાં ગરમીથી 12 એપ્રિલ બાદ મળી શકે છે રાહત !

દિલ્હીમાં હીટ વેવ રહેશે યથાવત 12 એપ્રિલથી મળી શકે છે થોડી રાહત! હવામાન વિભાગે કરી આગાહી દિલ્હી:સમગ્ર દેશમાં ગરમી કહેર વરસાવી રહી છે.ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ગરમીનો કહેર યથાવત છે.દિલ્હીમાં તાપમાન 42 ડીગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.આ વર્ષે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે રવિવારે મહત્તમ તાપમાન […]

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હીટ વેવની હવામાન વિભાગએ આપી ચેતવણી

 એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હીટ વેવની ચેતવણી હવામાન વિભાગે કરી આગાહી    દિલ્હી:એપ્રિલ મહિનામાં જ મે મહિનાની જેમ ગરમી પડી રહી છે.જે રીતે દિવસે સૂર્ય તપતો રહે છે, તેની ગરમીને કારણે રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે.દરમિયાન હવામાન વિભાગ (IMD)એ હજુ સુધી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા વ્યક્ત […]

વિશ્વભરમાં આપત્તિ પ્રતિભાવ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓમાં NDRF એ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા આયોજિત આપત્તિ પ્રતિભાવ – 2022 માટે ક્ષમતા નિર્માણ પરની વાર્ષિક કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના NDMA, તમામ મુખ્ય પ્રધાનોના નેતૃત્વ હેઠળના SDMA અને […]

દિલ્હીમાં તાપમાનનો પારો 40 પાર જવાની સંભાવના,હવામાન વિભાગની આગાહી

દિલ્હીમાં આજથી લાગશે લૂ 42 ડીગ્રી સુધી પહોંચશે તાપમાન આગામી 6 દિવસ માટે યલો એલર્ટ જાહેર દિલ્હી:રાજધાનીમાં આકરા તાપ વચ્ચે આજથી ગરમીમાં વધુ વધારો થવાની આશંકા છે.હવામાન વિભાગે આગામી છ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરીને હીટ વેવની શક્યતા વ્યક્ત કરી છે.આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. […]

ચૈત્ર નવરાત્રીના કારણે આજથી દિલ્હીમાં નોનવેજની દુકાનો રહેશે બંધ  – દક્ષિણ કોર્પશેરશને ગાઈડલાઈન જારી કરી

દિલ્હીમાં નોનવેજની દુકાનો આજથી બંધ ચૈત્ર નવરાત્રીના કારણે વેલાયો નિર્ણય દિલ્હીઃ- હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે દેશના ઘણા વિસ્તારોમાં નોવેજની લારીઓથી વઈને નોવેજ વેચતી દુકાનો બંધ કરવામાં આવી છે ત્યારે હવે આજ શ્રેણીમાં દક્ષિણ દિલ્હીમાં પણ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્તચ વિગત પ્રમાણે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને નવરાત્રી અને રમઝાનના પવિત્ર […]

દિલ્હીનો લાલ કિલ્લો બનશે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર  – ટૂંક સમયમાં વિઝિટર સેન્ટર અને સાઉન્ડ એન્ડ લાઈટ શો સહીત અને સુવિધા કરાશે ઉપલબ્ધ

લાલ કિલ્લા પર એનેક સુવિધા જોવા મળશે વિઝિટર સેન્ટર સહીત સાઉન્ટ અને લાઈટની ફેસેલિટી શરુ કરાશે મે-થી જૂન મહિનામાં પ્રવાસીઓને મળી શકે છે આ ભેટ દિલ્હીઃ- દેશભરમાં ફરવા લાયક સ્થળોમાં દિલ્હી બેસ્ટ ઓપ્શન છે, અહી લાલ કિલ્લાની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે હવે લાલ કિલ્લાને અનેક સુવિધાથી સજ્જ કરવામાં આવી રહ્યો છે […]

દિલ્હીમાં હીટ વેવની ચેતવણી,આગામી 2 દિવસમાં પારો 41 ડિગ્રી સુધી પહોંચશે

દિલ્હીમાં આજે પણ ગરમીનું મોજું યથાવત ઉત્તર પૂર્વ બિહારમાં વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી દિલ્હી:ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ઝડપથી વધી રહ્યો છે.ઘણા રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ યથાવત છે.પરંતુ ઉત્તર-પૂર્વ બિહારના લોકો વધતા પારામાં થોડી રાહતની આશા રાખી શકે છે.ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પૂર્વોત્તર બિહાર અને આંતરિક તમિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે. તો,ઝારખંડમાં છેલ્લા […]

રાજધાની દિલ્હીમાં હવે માસ્ક ન પહેરવા પર નહી વસુલાય દંડ -જારી કરાયો આદેશ

દિલ્હીમાં માસ્ક પહેરવા બાબતે મળી છૂટ માસ્ક ન પહેરવા બાબતે નહી વેલાય દંડ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે દરેક રાજ્યોમાં કોરોનાના નિયમોમાંથી છૂટ આપવામાં આવી ચબકી છે, આવી સ્થિતિમાં મહારાષ્ટ્ટર અને દિલ્હીમાં માસ્ક પહેરવા બબાતે છૂટ મળી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે હવે દિલ્હીમાં માસ્ક નહીં પહેરવા પર કોઈ દંડ નહીં […]

દિલ્હીઃ ભારે વાહનો માટે લેન નિયમનો અમલ, નિયમનો ભંગ કરનાર વાહન ચાલક સામે થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના માર્ગો ઉપર આડેધડ દોડતી ડીટીસી, ક્લસ્ટર બસો અને વ્યાવસાયિક વાહનોને હવે નવા નિયમોનું પાલન કરવું પડખશે. આજથી ભારે વાહનો માટે લેનમાં વાહન હંકારવાનો નિયમ લાગુ કરાયો છે.  નિયમોના ભંગ બદલ આ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમ સુનિશ્ચિત કરવા માટે, દિલ્હી ટ્રાફિક પોલીસ અને દિલ્હી પરિવહન વિભાગની ટીમો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code