1. Home
  2. Tag "delhi"

દિલ્હીવાસીઓ સખ્ત ‘લૂ’ માં તપશે – આગામી 4 થી 5 દિવસ ભારે ગરમી પડવાનું અનુમાન

દિલ્હીમાં ગરમીનો પારો વધશે સખ્ત લૂ સાથે તાપમાનમાં નોઁધાશે વધારો દિલ્હીઃ- દેશભરમાં ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી આ મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાય રહ્યો છે અને તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો  છે ત્યારે ફરી આગામી 4 થી 5 દિવસ ભારે ગરમી પડવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પ્રાપ્ત […]

દિલ્હીઃ ગટર લાઈનમાં કેબલની મરામત માટે ઉતરેલા 3 કામદારોના છેવટે મોત, બચાવવા માટે ઉતરેલા રિક્ષા ચાલકને પણ મળ્યું મોત 

દિલ્હીમાં ગટર લાઈનમાં ઉતરેલા કામદારોના મોત બતાવવા માટે રિક્ષા ચાલકે કરી મહેનત તેને પણ મળ્યું મોત દિલ્હીઃ-   દિલ્હીના રોહીણી વિસ્તારમાં વિતેલી સાંજે 4 કામદારો કેબલની મરામત માટે ગટરની પાઈપ લાઈનમાં ઉતર્યા હતા ,આ દરમિયાન તેઓ ફસાય ગયા હતા જો કે તેઓને બહાર કાઢવાના અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.છેવટે 4 કામદારોના મોત નિપજ્યા છે. મંગળવારે […]

આજે મધરાત્રીથી જનતા પર મોંઘવારીનો માર વધશે- ટોલ ટેક્સની ચૂકવણીમાં થશે વધારો

આજે રાત્રીથી ટોલટેક્સની ચૂકવણીમાં વધારો કરાશે 31 માર્ચથી નવા દર લાગૂ કરવામાં આવશે દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ પેટ્રોલ ડિઝલની કિમંતો વધી રહી છે, તો બીજી તરફ ખાદ્યતેલના ભાવો પમ વધતો જોવા મળે છે, આ સાથે જ શાકભાજી અને કઠઓળના ભાવમાં પણ વધારો નોંધાયો છે ત્યારે હવે આજ રાતથી હાઈવે પર મુસાફરી કરવાનું પણ મોંધુ […]

દિલ્હીમાં વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો, તાપમાન સામાન્ય કરતા 10 ડિગ્રી વધુ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીના નરેલામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 10 ડિગ્રી વધારે હતું. દિલ્હીમાં સિઝનનો સૌથી ગરમ દિવસ 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જે સિઝનની સરેરાશ કરતાં સાત ડિગ્રી વધુ છે, આગામી બે દિવસમાં […]

દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર, ડીઝલ પણ મોંઘુ,જાણો નવા ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર ડીઝલ પણ થયું મોંઘુ દિલ્હી:સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે.મંગળવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.દિલ્હીમાં પેટ્રોલ 80 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 70 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઈન્ડિયન પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના […]

દેશના સૌથી અમીર લોકો આ શહેરમાં રહે છે, આ યાદીમાં અમદાવાદ-લખનઉ નથી સામેલ

દેશના સૌથી અમીર લોકોના શહેર આ શહેરમાં રહે છે દેશના અબજોપતિ લોકો અમદાવાદ-લખનઉનું નામ નથી આ યાદીમાં ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમીર લોકોની યાદી વધતી જાય છે. લોકો કરોડપતિ બની રહ્યા છે. આર્થિક રીતે વધારે શ્રધ્ધર બની રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે દેશની અમીર લોકોને આ શહેરો સૌથી વધારે રહેવું ગમે […]

દિલ્હીઃ પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર ઇન્ટરનેશનલ મેગા-સમિટનું આયોજન

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સહકાર યોજના હેઠળ MSME મંત્રાલયે 4-5 માર્ચ, 2022 દરમિયાન નવી દિલ્હી ખાતે પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પર ઇન્ટરનેશનલ મેગા-સમિટનું આયોજન કર્યું હતું. 2-દિવસીય મેગા-સમિટમાં ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓને એકસાથે લાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક રિસાયક્લિંગ સેક્ટરમાં પડકારો અને તકો પર વિચાર-વિમર્શ કર્યો અને તે કેવી રીતે ભારતમાં […]

ભીડભાડ વાળી જગ્યાએથી દૂર શાંત જગ્યા પર ફરવા જવાનું વિચારી રહ્યા છો ? તો દિલ્હીની આ જગ્યાઓ છે તમારા માટે બેસ્ટ

શાંત સ્થળો પર ફરવા જવાનું વિચારી રહ્યા છો ? તો દિલ્હીના આ સ્થળોની લો મુલાકાત જ્યાં તમને શાંતિ અને સારું અનુભવશો આજકાલનું જીવન ભાગ-દોડથી ભરેલું છે.જેના કારણે ઘણા લોકો એવી ટ્રિપ્સ પણ પ્લાન કરે છે જ્યાં તેઓ એકાંતમાં શાંતિની થોડી ક્ષણો વિતાવી શકે.તો ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે શાંતિ અનુભવશો.જો વાત કરવામાં આવે […]

દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘમકી, પોલીસ તંત્ર એલર્ટ થયું

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ધમકી મળ્યા બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે મોડી રાત્રે સરોજિની માર્કેટ સહિત અનેક માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ધમકીને ગંભીરતાથી લઈને ચેકીંગ વધારે તેજ કર્યું છે. […]

દિલ્હીની નજીક સોલો ટ્રિપ માટે આ રહ્યા સુંદર સ્થળો

સોલો ટ્રીપનો આનંદ માણવો છે ? તો આ રહ્યા દિલ્હી પાસેના સુંદર સ્થળો જે તમને કરી દેશે મંત્રમુગ્ધ મોટાભાગના લોકો મિત્રો અને પરિવાર સાથે ફરવા જાય છે.પણ શું તમે ક્યારેય એકલા ફરવા ગયા છો? પોતાની સાથે સમય વિતાવવાની અને નવા લોકોને મળવાની મજા જ અલગ છે.તમારે તમારા જીવનમાં એકવાર સોલો ટ્રિપનો આનંદ માણવો જોઈએ.તે ફક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code