1. Home
  2. Tag "delhi"

ફિલ્મ ‘ઘ કાશ્મીરી ફાઈલ્સ’ ને લઈને દિલ્હીમાં સુરક્ષામાં કરાયો વધારો -તમામ ડીસીપીને સતર્ક કરાયા

ઘ કાશ્મીરી ફાઈલ્સને લઈને દિલ્હી સતર્ક તમામ ડીસીપીને સતર્ક કરાયા કેટલાક લોકોએ ફિલ્મ પ્રત્યે નારાજગી જતાવી દિલ્હીઃ- દેશભરમાં ઘ કાશ્મીરી ફાઈલ્સ ફઇલ્મ ખૂબ પ્રચલીત બની છે, વિવેક અગ્નિહોત્રીની આ ફઇલ્મે બોક્સ ઓફીસ પર સારુ પ્રદશર્ન કર્યું છે ત્યારે આ ફિલ્મને લઈને રાજધાની દિલ્હીમામ સતર્કતા વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે એક તરફ જ્યાં ઘણા લોકો આ […]

દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી

નવી દિલ્હીઃ માર્ચ મહિનાના આરંભ સાથે જ સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તેમજ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ […]

દિલ્હીઃ- મોડી રાતે ગોકુલપુરી વિસ્તારમાં કાચા મકાનોમાં આગ લાગવાની ઘટના- અત્યાર સુધીમાં 7 લોકોના મોત

દિલ્હીમાં આગ લાગવાની ઘટના મોડી રાતે લાગેલી આગમાં અત્યાર સુધી 7 લોકોના થયા મોત દિલ્હી- પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાત્રે 1 વાગે ગોકુલપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ લાગી હતી. આગની જાણ થતાની સાથે જ તમામ બચાવ સાધનો સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે ફાયર બ્રિગેડનો પણ સંપર્ક કરાયો હતો અને ઘટના સ્થળે તરપ ફાયગ વિભાગ […]

દિલ્હી કોર્પોરેશન ચૂંટણી મુદ્દે આમ આદમી પાર્ટી ઉપર ભાજપના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીને લઈને કેજરિવાલે ભાજપ ઉપર કરેલા આક્ષેપ સામે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ દેશમાં સાત વર્ષમાં અનેક વિકાસના કામ કર્યાં છે. જેથી ભાજપ ચૂંટણીથી ડરતું નથી. કેન્દ્રીય પ્રધાન અને નવી દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખીએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચે દિલ્હીમાં મ્યુનિસિપલ […]

દિલ્હી-NCR માં વધ્યા CNG ના ભાવ,જાણો નવી પ્રાઈઝ  

દિલ્હી-NCR માં વધ્યા CNG ના ભાવ જાણો અહીં નવી પ્રાઈઝ પેટ્રોલ-ડીઝલ પર હજુ કોઈ નિર્ણય નહીં    દિલ્હી:રાજધાની દિલ્હી અને આસપાસના શહેરોમાં CNG ના ભાવ મંગળવારે 50 પૈસા પ્રતિ કિલોગ્રામના દર થી વધારવામાં આવ્યા છે.તો પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.પરંતુ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. દિલ્હીમાં CNG નું વેચાણ કરતી […]

દિલ્હીઃ રાજ્યસભાના 70 સભ્યોનો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષોના 70 જેટલા સાંસદોનો આગામી એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપ અને તેના સહયોગી પક્ષના સાત જેટલા સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થઈ રહ્યાં છે. ભાજપના ફાયરબ્રાન્ટ નેતા સુબ્રમન્યમ સ્વામીનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અને અંબિકા સોનીનો […]

દિલ્હીમાં કોરોનાથી સ્વસ્થ થયા બાદ શરદીના કેસો વધ્યા- કોવિડ હેલ્પ લાઈન પર સતત આવી રહ્યા છે કોલ

કોરોના બાદ દિલ્હીમાં શરદીએ માથૂં ઊચક્યૂં કોવિડ હેલ્પલાઈન પર સતત આવી રહ્યા છે કોલ્સ દિલ્હીઃ  દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થવાને આરે છે ત્યારે રાજધાની દિલ્હીમાં કોરોના બાદ મામમૂલી શરદીના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે, કોવિડ હેલ્પલાઈન પર સતત આ માટેના કોલ્સ આવી રહ્યા છે. દિલ્હીમાં કોવિડ હેલ્પલાઈન પર મોટાભાગના કોલ્સ એટલા માટે છે કારણ […]

કેન્દ્ર સરકારે CAPFના આધુનિકીકરણ યોજના-IV ને આપી મંજૂરી, 2026 સુધીમાં 1523 કરોડ ખર્ચાશે

કેન્દ્ર સરકારે CAPFના આધુનિકીકરણને આપી મંજૂરી 2026 સુધીમાં 1523 કરોડ ખર્ચાશે ઓપરેશનલ કાર્યક્ષમતા/તૈયારી સુધારવા માટે થશે સજ્જ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) માટે આધુનિકીકરણ યોજના-IV ને મંજૂરી આપી છે.આ વર્ષથી 31 માર્ચ 2026 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય દ્વારા કુલ રૂ. 1,523 કરોડનો ખર્ચ કરવામાં […]

રાજધાની દિલ્હીમાં ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતાઓ- હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદના એંઘાણ હવામાન વિભઆગે એલર્ટ જારી કર્યું   દિલ્હીઃ- દેશભરમાંથી શિયાળાની વિદાઈ થી રહી છે આ સ્થિતિ વચ્ચે વાતાવરણમાં બમણી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે, દેશના ક્ટલાક રાજ્યોમાં વાવરણમાં ઠંડક પ્રસરતી હાલ પણ જોવા મળે છે આ સાથે જ રાજધાની દિલ્હીમાં 8 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન ધીમે ધીમે […]

રાજધાની દિલ્હીમાં આજથી નાઈટ કર્ફ્યૂ સહીતના કેટલાક પ્રતબિંધો હટાવાયા – માસ્ક ન પહેરવા પર દંડ ઘટાડાયો

દિલ્હીમાં આજથી રાત્રિ કર્ફ્યૂ હટાવાશે કેટલાક પ્રતિબંધો હટશે માસ્ક ન પહેરવા પર 500 નો થશે દંડ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથએ જ અનેક પ્રતિબંધો હટાવી લેવાની શરુાત કરવામાં આવી હતી જે અંતર્ગત હવે આજથી દેશની રાજધાનિ દિલ્હીમાંથી પરાત્રિ કર્ફ્યૂ હટાવી લેવામાં આવેશે, રાજધાની આજથી ફરી કોરોનો પ્રોટોકોલના નિયંત્રણોમાંથી કેટલીક શરતો સાથે મુક્ત થશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code