દિલ્હીની જેલોમાં પણ કોરોનાનું સંક્રમણ પહોંચ્યુઃ 21 કેદીઓ અને 29 કર્મચારીઓ સંક્રમિત
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. દરમિયાન દિલ્હીની જેલમાં બંધ કેદીઓ અને જેલ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]


