સુપ્રીમ કોર્ટનો 33% મહિલા અનામત કાયદામાં સીમાંકનને પડકારતી અરજીની સુનાવણીનો ઇનકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત પ્રદાન કરતી કાયદામાં સીમાંકન જોગવાઈને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. આ આદેશ જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની અધ્યક્ષતાવાળી બેન્ચે આપ્યો હતો. કોર્ટે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા જયા ઠાકુરની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, ” જ્યારે અરજી દાખલ કરવામાં આવી […]