ગુજરાતમાં કોરોનાના કેસ વધતા શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા મહાસંધની માગ
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થી રહ્યો છે. આ વખતે શાળાઓના બાળકો સૌથી વધુ સંક્રમિત બની રહ્યા છે. ત્યારે શાળા – કોલેજો તાત્કાલિક ધોરણે બંધ કરી સંપૂર્ણ રીતે ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવાં માટે શહેર વસાહત મહાસંઘ દ્વારા રાજયના શિક્ષણ મંત્રીને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે. રાજ્યના મોટા શહેરોમાં કોરોના […]