લગ્નસરાની મોસમને લીધે ફુલોની માગ વધી, વેલેન્ટાઈન માટે ગુલાબના એડવાન્સ ઓર્ડર મળ્યાં
અમદાવાદઃ ઉત્તરાણથી કમુરતા ઉતરતા લગ્નગાળાની સીઝન શરૂ થઈ હતી. જેમાં ફેબ્રુઆરીમાં શૂભ મૂહુર્તો વધુ હોવાથી હાલ ધૂમ લગ્નો યોજાય રહ્યા છે. પાર્ટી પ્લોટ્સ, મેરેજહોલ, અને કેટરિંગ, અને ડીજે અગાઉથી જ બુક થઈ ગયા છે. ઉપરાંત અમદાવાદ સહિત મહાનગરોમાં ફુલોની માગ પણ વધી ગઈ છે. હાલ લગ્નસરાની સિઝન તેમજ વેલેન્ટાઈન ડે નજીક આવતા ફૂલોના વેચાણમાં વધારો […]