1. Home
  2. Tag "demanded"

નેપાળમાં હિન્દુ રાષ્ટ્રનો પહેલાનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગણી, ભૂતપૂર્વ રાજા પણ અભિયાનમાં જોડાયાં

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ નેપાળ પહેલા દુનિયાનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતો. જો કે, કેટલાક વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો રદ કરવામાં આવ્યો હતો, તેમજ લોકશાહી સ્થાપવામાં આવી હતી. જો કે, નેપાળમાં તાજેતરમાં જ સરકાર બદલાઈ છે. દરમિયાન નેપાળમાં ફરીથી હિન્દુ રાષ્ટ્રના દરજ્જા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આ અભિયાનમાં નેપાળના ભૂતપૂર્વ […]

અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતી હાઉસિંગ સોસાયટીઓએ સ્થાનિકને ટિકિટની માગ કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ મહિનો બાકી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ત્યારે ઘણાબધા મત વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માગ ઊઠી છે. અમદાવાદમાં વાડજ, નારાયણપુરા સહિતના વિસ્તારોમાં આવેલી હાઉસિંગ સોસાયટીની વસાહતો ભાજપનો ગઢ ગણાય છે. અને હાઉસિંગ સોસાયટીના રહિશોએ […]

પોલીસ કર્મીઓનો ગ્રેડ-પેનો પ્રશ્ન ઉકેલાયો નથી, ત્યાં આરોગ્ય અને વન વિભાગના કર્મચારીઓએ માગ કરી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તના સૂત્રો સંભાળતા જ આંદોલનના રણશીંગા ફુંકાઈ રહ્યા છે.  ગાંધીનગરમાં ગ્રેડ પે ના મામલે પોલીસ કર્મચારીના પરિવારજનો ગાધીનગરની સત્યાગ્રહ છાવણી પર કબજો કરી બેઠા છે તેના સમર્થનમાં કોંગ્રેસ આપ અને કરણી સેના મેદાનમાં આવી છે. પોલીસ કર્મચારીઓને મળી રહેલા રાજકીય પીઠબળ જોઈને અન્ય કર્મચારીઓની ડાઢ ડળકી […]

કાશ્મીરમાં શ્રમિકોની હત્યાથી બિહારમાં રોષઃ કાશ્મીરની જવાબદારી બિહારીઓને સોંપવાની માંગણી

દિલ્હીઃ કાશ્મીરમાં એક પછી એક બિહારી શ્રમજીવીઓની હત્યાથી લોકોમાં શોકની સાથે ગુસ્સો ફેલાયો છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રવિવારે આતંકવાદીઓએ બિહારના બે યુવાનોની ગોળીમારીને હત્યા કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જગ્યાઓ ઉપર બુહારના ચાર નાગરિકોની હત્યા થઈ ચુકી છે. આ મુદ્દા ઉપર બિહારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજી કાશ્મીરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code