અમેરિકા: રોડ આઇલેન્ડના હોકી એરેનામાં અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
સાન ફ્રાન્સિસ્કો, 17 ફેબ્રુઆરી 2026: અમેરિકાના રોડ આઇલેન્ડ રાજ્યના પાવકેટમાં આવેલી એક આઇસ એરેનામાં ગોળીબારની હૃદયદ્રાવક ઘટના બની છે. આ હિંસામાં એક નાની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે, જેણે ઘટના બાદ પોતાની જાતને ગોળી મારી દીધી હતી. આ […]


