સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ઘૂમ્મ્સ છવાયું
ઉત્તર-પશ્વિમના ભેજવાળા પવનો ફુંકાયા દિવસ દરમિયાન ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાયો બે દિવસ તાપમાનમાં આંશિક ઘટાડાની શક્યતા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચ્યા બાદ વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. રાજકોટ સહિત અનેક સ્થળોએ આજે સવારે ગાઢ ધૂમ્મસ છવાયું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. ભર ઉનાળામાં ધૂમ્મસ છવાતા સવારે આહલાદક […]