અમદાવાદ જિલ્લાના 3 લાખ રેશનકાર્ડ ધારકો તંત્રના પાપે અનાજના પુરવઠોથી વંચિતઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાત સરકારના ગેરવહીવટ-ભ્રષ્ટાચારી રીતરસમો – બિન આયોજનને લીધે સાતમ-આઠમ – જન્માષ્ટમીના તહેવારોમાં અમદાવાદ જિલ્લાના 3 લાખ કરતા વધુ રેશનકાર્ડ ધારકો ખાંડ, તેલ વિના રઝળી પડ્યા છે. તહેવારો દરમિયાન જ રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. સાતમ આઠમના તહેવાર ઉપર જ રેશન કાર્ડ ધારકો રાહતદરના અનાજના જથ્થાથી વંચિત રહી ગયા છે. તે આ […]